રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 જુલાઈ 2022 (09:16 IST)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત

cm bhupendra
36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે
મોટા શહેરોના પ્લે ગ્રાઉન્ડમાં નેશનલ ગેમ્સ રમાશે
27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રમાશે રમતોત્સવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IOAનો માન્યો આભાર
ગુજરાતનો પ્રસ્તાવ સ્વિકારવા બદલ માન્યો આભાર
દેશભરના 25000થી વધુ રમતવીરો ભાગ લેશે