સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (11:10 IST)

4 દિવસમાં ત્રીજી વાર PSI સસ્પેન્ડ

ચાર દિવસમાં ત્રીજી વાર સસ્પેન્ડ- અમરેલી તાલુકામા જિલ્લા પોલીસવડાએ તાલુકા પોલીસ મથકના તમામ સ્ટાફને બદલી નાખવા ઉપરાંત પીએસઆઇ (PSI)પી.બી.લક્કડને સસ્પેન્ડ કરી નાખ્યા બાદ આજે પોલીસવડાએ તેમને વધુ બે અલગ અલગ મામલામા વધુ બે સસ્પેન્શન ઓર્ડર પકડાવી દીધા હતા.

આમ માત્ર ચાર દિવસના ગાળામા જ તેમને ત્રણ વખત સસ્પેન્ડ કરાયાની અભુતપુર્વ ઘટના બની છે.