રાજકોટ: નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
રાજકોટથી ફરી એકવાર આગના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટમાં નમકીનની કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી
આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 4 ગાડી ઘટનાસ્થળે દોડી આવી છે. આજે સવારે 9 વાગ્યા આસપાસ લાગેલ આગ હજી સુધી કાબુમાં આવી નથી. આ તરફ નમકીનની કંપનીમાં લાગેલ ભીષણ આગને લઈ 5 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.