સંબંધિત સમાચાર
- ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા, પત્ની ભાજપમાં
- કોરોના સાથેની લડાઇમાં પીએમ નરેન્દ્ર મોદીને અનોખો આશીર્વાદ, માતા હીરાબાએ 25 હજાર રૂપિયા દાનમાં આપ્યા
- લૉકડાઉન વચ્ચે સિંગતેલના ભાવમાં ડબ્બે 180થી 200 રૂપિયાનો વધારો
- એક-બે ટમેટા લઈને શાકભાજીના નામે લોકડાઉનનો ભંગ કરતાં યુવાનો સામે કડક કાર્યવાહી કરાશે: શિવાનંદ ઝા
- કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર, AMCની ભરતી પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગની મજાક ઉડાવી
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્નિ એ 21 લાખ રૂપિયા સહાય ની કરી જાહેરાત
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્નિ એ 21 લાખ રૂપિયા સહાય ની કરી જાહેરાત
રિવાબા જાડેજા એ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 21 લાખ આપવાની કરી જાહેરાત
પોતાની બચત મૂળી માંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા
સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ મૂકી કરી જાહેરાત
સાથે જ લોકોને લોકડાઉન નું પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહી દેશ સેવામાં યોગદાન આપવા કરી અપીલ
