રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 એપ્રિલ 2022 (14:43 IST)

Refined Oil Rate increse- કપાસિયા અને સિંગ તેલમાં ફરી ભાવ વધારો

પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી સિંગ તેલ અને કપાસિયા તેના ભાવમાં વધારો થયો છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,710 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,640 રૂપિયા થયો છે.
 
બન્ને ખાદ્યતેલમાં ડબ્બા દીઠ રૂપિયા 20નો વધારો થયો છે. જે સીંગતેલનો ડબ્બા 2,710 રૂપિયાનો હતો તે હવે 20 રૂપિયાના વધારા સાથે 2,730 રૂપિયાનો છે. કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ડબ્બની કિંમત 2,600 રૂપિયાએ પહોંચી છે. લગ્ન પહેલા વધેલા આ ભાવે મુશ્કેલી વધારી દીધી છે.