શામળાજીના ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ , ૧ યુવકનું મોત , ૧ મહિલા સહિત ૨ બાળકીને ગંભીર ઇજા , બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ , પોલીસ કાફલો ઘટનાસ્થળે