સંબંધિત સમાચાર
- લગ્નજીવનમાં મુશ્કેલીઓ વચ્ચે મહિલાને મૌલવીની મદદ લેવું ભારે પડ્યું
- ધોલેરા ખાતે ફાયરીંગ રેન્જ: એરક્રાફટ ટેસ્ટીંગ રન-વે પણ બનશે
- નર્મદાની 10,796 કિ.મી. કેનાલોનું કામ બાકી હોવાનો સરકારનો સ્વીકાર
- સુરતમાં કારખાનામાં કારીગરનું મોત, રોષે ભરાયેલા કર્મચારીઓનો પોલીસ પર પથ્થરમારો
- બેંક માનહાનિ કેસ - અમદાવાદ કોર્ટમાં રાહુલ ગાંધીની 3 વાગ્યે રજુઆત, આ છે પુરો મામલો
સ્ટેચ્યુ ઓફ યુનીટીની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણીની તૈયારી
વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા તરીકે જાણીતા બનેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનીટીની સ્થાપનાની પ્રથમ વર્ષગાંઠ તા.31 ઓકટોબરના ધુમધામથી મનાવવા રાજય સરકારે તૈયારી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં હાજર રહે તેવી ધારણા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા પ્રતિમાની આસપાસ જે નવા પર્યટન સ્થળો તથા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમાંથી જે સુવિધાઓ કાર્યરત થઈ જશે તેનુ ઉદઘાટન કરવામાં આવશે અને અહી ખાસ પ્રકારના રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાના કાર્યક્રમો પણ યોજવાની તૈયારી છે. સરકાર દ્વારા અહી એક પતંગીયા પાર્કનું પણ આયોજન કરાયું છે અને સફાઈ પાર્ક પણ ખુલ્લુ મુકાશે. તા.31 ઓકટોબરના રોજ આ માટે એક ભવ્ય આયોજનની તૈયારી થઈ ગઈ છે.