શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 16 જાન્યુઆરી 2022 (18:02 IST)

સુરત : SBIના 14 કર્મચારી કોરોના સંક્રમિત- શાખા બંધ

સુરત : SBIના 14 કર્મચારી કોરોના સંક્રમિત- શાખા બંધ 
 
સુરતની SBI બેંકના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. શહેરના ઘોડદોડ વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકની શાખાના એકસાથે 14 કર્મચારી કોરોના પોઝીટીવ આવતા શાખાને બંધ કરાઇ છે.
સંક્રમિત કર્મચારીઓના સંપર્કમાં આવેલા અને બેંકના અન્ય કર્મચારીના કોરોના રીપોર્ટ હાલ કરાવવામાં આવી રહ્યા છે.