1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2022 (14:44 IST)

TATA Motors 29 એપ્રિલને રજૂ કરશે નવી ઈલેક્ટ્રીક કાર નવી Altroz EV કે 2022 Nexon EV

New Tata Electric Car: ભારતીય વાહન નિર્માતા ટાટા મોટર્સ 29 એપ્રિલ 2022 નવી ઈલેક્ટ્રીક કારથી પડદો ઉપાડવા માટે તૈયાર છે. કંપની ભારતીય માર્કેટમાં 10 નવી ઈલેક્ટ્રીક કાર આવતા 5 વર્ષમાં લાંચ કરવાનો પ્લાન લઈને ચાલી રહી છે ટાટા મોટર્સના ઈલેક્ટ્રીક ધડેએ તેમના ટ્વિટર હેંડલ પર એક ફોટા રજૂ કરતા આ વાતની જાણકારી આપી છે પણ કઈ ઈલેક્ટ્રીક કાર રજૂ કરવાની છે તેની જાણકારી કંપનીએ આપી નથી.  અમારો અંદાજો છે કે નવી ઈલેક્ટ્રીક કાર ટાટા અલ્ટ્રોજ હેચનેકનો ઈલેક્ટ્રીક વતાર હશે કે પછી લાંબી રેંજવાળી ટાટા નેક્સાન ઈવીથી પડદો હટાવાશે.  ଓ
 
તાજેતરમાં રજૂ ટાટા કર્વ ઈવી 
ટાટા મોટર્સ (TATA Motors) એ ભારતમાં તેમની નવી ઈલેક્ટ્રીક કાર ટાટા કર્વ ઈવી (TATA Curvv EV)થી પડદો હટાવી લીધુ છે. જોવામાં ઈલેક્ટ્રીક કારનો કાંસેપ્ટ ખૂબ સુંદર છે અને કેબિનની બાબતમાં ઈવીને શાનદાર બનાવ્યો છે.