1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2022 (15:24 IST)

આ શહેરમાં 1 રૂપિયા લીટરમાં મળી રહ્યો છે પેટ્રોલ ભરાવવા માટે લાગી લાંબી લાઈન

c પેટ્રોલની આકાશ ચૂમતી કીમતની વચ્ચે મુંબઈના ઠાણેમાં પેટ્રોલ 1 રૂપિયા લીટરમાં મળી રહ્યો છે જી હા કદાચ તમને આ પર વિશ્વાસ ન હોય પણ આ પૂર્ણ રૂપે સાચુ છે અને અહીં પેટ્રોલ લેવા માટે લોકોની લાંબી લાઈન લાગી છે હકીકતમાં 1 રૂપિયા લીટર પેટ્રોલ ઠાણે સ્થિત કૈલાશ પેટ્રોલ પંપ પર વિધાયક પ્રતાપ સરનાઈક  (Pratap Sarnaik Birthday )ના જનમદિવસના અવસરે પર આપી રહ્યા છે. 
 
1000 વાહન ચાલકોને અપાયુ પેટ્રોલ 
આ રીતે સસ્તા કીમત પર પેટ્રોલ આપવાની શરૂઆત ઠાણે નગર નિગમ (TMC) ની પૂર્વ પાર્ષદ આશા ડોંગરી સોશિયલ વર્કર સંદીપ ડોંગરે અને અબ્દુલ સલામની સાથે મળીને કરી. તેના હેઠણ આશરે 1000 વાહન ચાલકોને 1 રૂપિયાનો પેટ્રોલ અપાયું.