રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2022 (15:06 IST)

PSI Result Date- 72 કલાકની અંદર PSIનું પરિણામ થશે જાહેર

ગુરૂવાર રાત સુધીમાં જાહેર થઇ શકે છે પરિણામ- ગયા માર્ચ મહિનામાં PSIની 1375 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઇ હતી. તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 72 કલાકની અંદર PSIની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. 
 
ઉલ્લેખનીય છે કે PSIની 1375 જગ્યાઓ માટે 6ઠ્ઠી માર્ચે પ્રીલિમ પરીક્ષા યોજાઇ હતી. 88 હજાર ઉમેદવારોએ આપી PSIની પરીક્ષા આપી હતી. જેમાથી 4 હજાર 500 ઉમેદવાર PSIની પરીક્ષામાં પાસ થશે. પરિણામ જાહેર થયા બાદ મેઇન્સ પરીક્ષા લેવાશે. મેઇન્સ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોનું ડોક્યૂમેન્ટ વેરિફિકેશન થશે.