સંબંધિત સમાચાર
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
- ભયાનક વિમાન અકસ્માત! ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ લેન્ડિંગ વખતે સ્કિડ અને પલટી ગઈ
- 112 દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે ત્રીજું અમેરિકન વિમાન અમૃતસરમાં ઉતર્યું, નવી બેચમાં 19 મહિલાઓનો સમાવેશ
- મહાકુંભ માટે દિલ્હીથી વિશેષ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 16 પર ચલાવવાનો નિર્ણય
- Viral - મહાકુંભમાં જવા માટે અનોખો જુગાડ વાયરલ થઈ
Today Live Gujarat News- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ
by election
Gujarat Local Body Elections voting results- ગુજરાતમાં આજે 3 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. તેમાંથી 215 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.
08:26 AM, 18th Feb
પાયલ હોસ્પિટલમાંથી મહિલાઓના ચેકઅપના વીડિયો થયા વાયરલ
રાજકોટની પાયલ મેટરનિટી હોમમાં મહિલા સારવાર માટે આવી હતી આ મહિલાઓના સીસીટેવીએ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થઈ જતા ખડભળાટ મચયો છે. વાયરલ થયેલા વીડિયોને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મહિલાઓના મેડિકલ ચેકઅપનો વીડિયો વાયરલ
08:18 AM, 18th Feb
215 બેઠકો બિનહરીફ જાહેર
એક અહેવાલ અનુસાર, 215 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જેના પર હવે ચૂંટણી થશે નહીં. કારણ કે આ દરેક બેઠકો માટે માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં છે. બાકીની બેઠકો પર ઉમેદવારીપત્રો પરત ખેંચવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે આ ચૂંટણીઓમાં કુલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે. બિનહરીફ જાહેર કરાયેલી સ્થાનિક સંસ્થાઓની 215 બેઠકો પર ભાજપ સિવાય અન્ય પક્ષોના ઉમેદવારોના નામાંકન પરત ખેંચવામાં આવ્યા છે, ત્યારબાદ ભાજપ આ બેઠકો બિનહરીફ જીતી રહ્યું છે. જેમાં 196 મહાનગરપાલિકા, 10 જિલ્લા અને તાલુકા પંચાયત અને 9 જૂનાગઢ મહાનગર પાલિકાની બેઠકો છે.
