રાજકોટમાં યુવાનોએ અનોખી રીતે કરી ઉત્તરાયણની ઉજવણીઃ PPE કીટ પહેરીને ચગાવી પતંગ

Last Modified શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (09:31 IST)
કોરોનાકાળમાં લોકો તહેવારની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં કેટલાક યુવાનોએ અનોખા અંદાજમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જલારામ સોસાયટીમાં યુવાનો અને યુવતીઓ અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. યુવાનોએ PPE કીટ પહેરી પતંગ ચગાવી હતી. સાથે જ PPE કીટ પહેરીને ડાંસ પણ કર્યો હતો.


આ પણ વાંચો :