સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (08:03 IST)

વડોદરામાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળની ઇમારત નીચે પડતાં 3 લોકોનાં મોત

અમદાવાદ. ગુજરાતના વડોદરામાં એક બાંધકામ હેઠળની ઇમારત નીચે પડતાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે.
 
બાવમનપુરા સ્થિત આ બિલ્ડિંગના ભંગારમાં ઘણા લોકો ફસાય હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
 
Gujarat: Three persons died after an under-construction building collapsed in Bawamanpura in Vadodara late last night. Rescue operation underway. pic.twitter.com/7xE1i1Xvjc
 
— ANI (@ANI) September 28, 2020
કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ લગભગ 80 વર્ષ જુની હતી અને 4 થી 5 પરિવારો ત્યાં રહેતા હતા.