સંબંધિત સમાચાર
- વેબદુનિયા સર્વે 2017 - કોણ છે આ વર્ષે દુનિયાની સૌથી ચર્ચિત વ્યક્તિ ?
- ગાંધીનગર વિધાનસભા સંકુલ ખાતે 12:39ના 'વિજય' મુહૂર્તે શપથવિધિનું આયોજન
- આ વખતે કાંકરિયા કાર્નિવલની થીમ હેરિટેજ આધારિત હશે, મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા
- સંઘથી ગુજરાત રાજ્યના સીએમ સુધી વિજય રૂપાણી એક કુશળ સંગઠક
- હું ગુજરાતની જનતા માટે લડતો રહીશ પણ કાયરોની જેમ ઘરમાં નહીં બેસુ - હાર્દિકની ફેસબુક પોસ્ટ
વેબદુનિયા ગુજરાત સર્વે 2017 - આ વખતે ગુજરાતમાં સૌથી વધુ કોણ ચર્ચામાં રહ્યુ ?
સર્વેક્ષણમાં ગુજરાત પર આધારિત 06 પ્રશ્ન આપવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌથી મોટી ઘટના.. ગુજરાતમાં સૌથી ચર્ચિત વ્યક્તિ.. જેવા પ્રશ્નોના તમારા જવાબ જણાવો. પાઠકોને દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. સર્વેક્ષણ પછી પ્રાપ્ત પરિણામોના આધાર પર વિસ્તૃત રિપોર્ટ વેબદુનિયા પર પ્રકાશિત કરવામાં આવશે. સર્વેક્ષણમાં 7 જાન્યુઆરી. 2018 સુધી જ ભાગ લઈ શકાય છે -સંપાદક

