સંબંધિત સમાચાર
- અહીં ભાઈની પત્ની સાથે બનાવાય છે સંબંધ
- ૩ મહિનામાં રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણીઃ આ વખતે પણ હાઈવોલ્ટેજ ડ્રામા ખેલાવાની શક્યતા
- ઓછી અને વધુ સરસાઈથી જીતેલી બેઠકો અને સોથી ઓછી લીડથી વિજેતા ઉમેદવાર
- રાહુલ ગાંધીને ટેમ્પલ રન ફળ્યું . 27 મંદિરોના દર્શનથી 47 બેઠકો મળી
- ચૂંટણી જીત્યા પછી ભાજપ સામે બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોનો પડકાર
વેબદુનિયા સર્વે 2017 - કોણ છે આ વર્ષે દુનિયાની સૌથી ચર્ચિત વ્યક્તિ ?
દર વર્ષની જેમ આ વખતે પણ વેબદુનિયા સર્વે-2017ના માધ્યમથી પાઠક પોતાના પસંદગીનું વ્યક્તિ, વર્ષની સૌથી મોટી ઘટના અને યાદગાર ઘટનાની પસંદગી કરી શકે છે. સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર આધારિત 08 પ્રશ્નો આપવામાં આવ્યા છે. પાઠકોએ દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. સર્વેક્ષણ પછી પ્રાપ્ત પરિણામોના આધાર પર વિસ્તૃત રિપોર્ટ વેબદુનિયા પર પ્રકાશિત કરવામાં આવશે. સર્વેક્ષણમાં 7 જાન્યુઆરી 2018 સુધી જ ભાગ લઈ શકો છો - સંપાદક
