વડોદરામાં Drugs ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું મોત  
                                       
                  
                  				  વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે યુવક શંકાસ્પદ મોતે ખળભળાટ મચાવી દીધો છે. ડ્રગ્સનો ઓવર ડોઝ લેતાં પહેલાં મૃતકે પોતે અંતિમ વિડીયોમાં સ્ફોટક કબૂલાત કરી છે. 
				  										
							
																							
									  
	 
	વિડિયોની તપાસ કરતા માહિતી મળી હતી કે આ વિડિયો પરિન ભંડારીએ બનાવ્યો હતો.તેની સાથે તપાસ કરતા માહિતી તેણે આપી કે મૃતક વિવેક કરણ પીને આવ્યો હોવાથી ફ્લેટ પર રોકાવાની અમે ના પાડી હોવાછતાં પણ રોકાયો હતો અને જેના કારણે અમે તેની પાસે અને અમારી સેફટીને લઇને વિડિયો બનાવ્યો હતો.
				  
	 
	આ અંતિમ વીડિયોમાં વિવેક કહી રહ્યો છે કે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું, મુજે કોઈ પિલા નહી રહા હૈ.. મેં ખુદ માલ ઔર સીરીંઝ લેકે આયા હું.