1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (19:18 IST)

ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન

sanatan dharm
સામાન્ય રીતે કહેવત પ્રચલિત છે કે દિવસમાં કોઈ કામ ખરાબ થઈ જાય છે કે પરેશાની આવે છે તો કહે છે કે આજે કોનો મોઢું જોયુ હતું. આખેર એ કઈ વસ્તુઓ હોય છે જેને સવારે જોવાથી ભારે નુકશાન ઉઠાવવું પડી શકે છે. 
 
ઘણા લોકો સવારે ઉઠતા જ ચેહરાને અરીસામાં જુએ છે. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું અશુભ ગણાય છે. સવારે ઉઠતા જ અરીસા જોવાની જગ્યા તમે બન્ને હાથની હથેળીઓને જોડીને ભગવાનનો નામ લેવું શુભ ગણાય છે. 
 
સવારે-સવારે જો તમે કોઈ કૂતરાને ઘરની બહાર ઝગડતા જુઓ છો તો એ અશુભ ગણાય છે. તેનાથી ઉમ્ર ઘટે છે. 
 
સવારે તેલ લાગેલા વાસણ જોવાથી તમારો દિવસ ખરાબ થઈ જાય છે. તેથી શકય હોય તો રાત્રે જ આવી વસ્તુઓને દૂર કરીને સોવું. 
 
સવારે -સવારે ક્યારે પણ વાનરનો નામ નહી લેવું જોઈએ વાનર જોવાય તો પણ. માન્યાતાઓ મુજબ તેનાથી દિવસ ગૂંચવણમાં વીતે છે અને સમયથી ભોજન નહી મળતું.