રાત્રે સૂતા પહેલા ઓશીંકા પાસે મુકો આ, જાણો આ 11 કામની વાતો..

સવારની દોડધામથી થાકેલું દરેક માણસને જ્યારે રાત્રે ઉંઘના આગોશમાં જવા માટે પથારી પર સૂએ છે તો એને ઉંઘ નથી આવતી, ઘણી વાર અજાણું ડર સતાવે છે કે પછી ખરાબ એમની ઉંઘમાં બાધા ઉભી કરે છે. જ્યોતિષ , વાસ્તુ અને માન્યતા મુજબ કેટલાક ઉપાય છે જે કરવાથી ખૂબ લાભ મળી શકે છે. 
 
* ખરાબ સપનાનું ભયથી બચવા માટે ઓશીંકા પાસે વરિયાળીની પોટલી બનાવીને રાખો. 
 
* શુભ ફળોની પ્રપ્તિ માટે દક્ષિણ દિશામાં માથું અને પગ ઉત્તર દિશામાં હોવું જોઈએ. 
 


આ પણ વાંચો :