થ્રીઆઈ ઈંફોટેક: ઈક્વિટી શેરનું વેચાણ

વેબ દુનિયા| Last Modified શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (16:43 IST)

થ્રીઆઈ ઈંફોટેક લિમિટેડે સુચિત કર્યું કે, ક્યુઆઈપી હેઠળ ક્યુઆઈબીને 25 સપ્ટેમ્બર 2009ના રોજ એક પત્રકાર પરિષદ પ્રસ્તાવ દ્વારા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરની કમીટીને કુલ 3,17,81,25,000 રૂપિયાની કિંમતના 84.75 રૂપિયા પ્રતિની કિંમતે 3,75,00,000 પુર્ણ ચુકતાં ઈક્વિટી શેરનું વેચાણ કર્યું છે.


આ પણ વાંચો :