બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (17:10 IST)

કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરશો ? જાણો 5 કામની વાતો...

ક્યારે કરશો પિતૃ શ્રાદ્ધ, જાણો 5 કામની વાતો
આમ તો એક સામાન્ય માન્યતા છે કે જે પણ તિથિને કોઈ મહિલા કે પુરૂષનો નિધન થયું હોય એને એ જ તિથિને સંબંધિત માણસનો શ્રાદ્ધ કરાય છે, પણ તમારી જાણકારી માટે અમે કેટલીક વાતો જણાવી રહ્યા છે. 
* સૌભાગ્યવતી મહિલાનો શ્રાદ્ધ નવમીના દિવસે કરાય છે. 
 
* જો કોઈ માણસ સંન્યાસી છે તો તેમનો શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરાય છે. 
* શસ્ત્રાઘાત કે કોઈ અન્ય દુર્ઘટનામાં માર્યા ગયેલ વ્યક્તિનુ શ્રાદ્ધ ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. 
 
* જો અમે અમારા કોઈ પૂર્વજની નિધનની તિથિ ખબર નહી હોય તો તેમનો શ્રાદ્ધ અમાવસ્યાના દિવસે કરાય છે. તેથી એને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવાય છે. 

શ્રાદ્ધમાં આ છ વસ્તુઓનુ દાન તમને આખુ વર્ષ રાખશે ધનવાન

 
* અશ્વિન શુક્લની પ્રતિપદાને પણ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. આ દિવસે દાદી અને નાનીનો શ્રાદ્ધ કરાય છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો