Last Modified: પટણા. , મંગળવાર, 3 માર્ચ 2009 (12:16 IST)
ખેલાડીઓને સુવિધા મળવી જોઈએ:બીન્દ્રા
બીજિંગ ઓલિમ્પિકમાં નિશાનેબાજમાં સુવર્ણ પદક જીતનાર અભિનવ બિન્દ્રાએ આહે અહી કહ્યુ કે ભારતમાં પ્રતિભાની કમી નથી, અને જો ખેલાડીઓને બુનિયાદી સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો ભારતમાં હજી વધારે પદકો આવી શકે છે.
ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણ પદક અપાવનાર બીન્દ્રાના સમ્માનમાં બિહાર સરકાર તરફથી રાખવામાં આવેલ એક સમારંભમાં હાજરી આપનાર બિન્દ્રાએ જણાવ્યુ કે લક્ષ્યની પ્રાપ્તિ માટે કઠોર પરિશ્રમની આવશ્યકતા છે. તેમજ પરિવારની સાથે સાથે સરકારનું પ્રેરણાબળ હોવું આવશ્યક છે.