સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (15:36 IST)

Asian Games 2023 Day 3 Live: એશિયન ગેમ્સમાં ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ, ઘોડેસવારીમાં ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ, ઘોડેસવારીમાં જીત્યુ સોનુ

India got third gold in horse riding
India got third gold in horse riding
Asian Games 2023 Day 3 Live: એશિયન ગેમ્સ 2023માં ભારતીય પ્લેયર્સ ખૂબ જ કમાલનુ પ્રદર્શન કરી રહ્યા છે.  ભારતે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. ભારતે અત્યાર સુધી મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓ શૂટિંગ, હોકી અને ફેન્સીંગમાં શાનદાર પ્રદર્શન કરશે. 
 
ભારતે ઘોડેસવારીમાં જીત્યો  ગોલ્ડ 
ભારતે એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે ઘોડેસવારીમાં 41 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે.