1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2011 (17:15 IST)

સ્પેનિશ લીગ, વેલેસિયાએ બાર્સિલોનાને બરાબરી પર રોક્યુ

વેલેસિયએ બુધવારે મેસ્ટાલા સ્ટેડિયમમા રમાયેલ સ્પેનિશ ફુટબોલ લીગ હરીફાઈમાં વર્તમાન ચેમ્પિયન એફસી બાર્સિલોનાને 2-2ની બરાબરી પર રોક આપ્યા.

સૂત્રોના જણાવ્યા મુજબ બે વાર મેચમાં પાછળ પડવા છતાય બાર્સિલોનાએ છેવટે બરાબરી કરી અને બહુમુલ્ય અંક મેળવ્યા.