1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: સોમવાર, 19 સપ્ટેમ્બર 2011 (17:40 IST)

હારવા છતાય સૌએ કહ્યુ - શાબાશ વિષ્ણુ

ડેવિસ કપના વિશ્વ ગ્રુપ પ્લે ઓફ ટેનિસની ચોથી હરીફાઈમાં ભારતના વિષ્ણુ વર્ઘનની વખાણના પુલ બાંધવામાં આવ્યા છે.

ભારતના વિષ્ણુ વર્ઘનને ડેવિસ કપના પદાર્પણ મેચમાં ભલે જાપના કોઈ નિશિકોરીથી હારનો સામનો કરવો પડ્યો હોય પણ તેમની ટીમના સાથીઓએ ડેવિસ કપના વિશ્વ ગ્રુપ પ્લ ઓફ ટેનિસની ચોથી હરીફાઈમાં તેમના સાહસિક પ્રદર્શનના વખાણ કર્યા.