1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કોકોનટ ડફ

કોકોનટ ડફ
N.D
સામગ્રી - લીલુ નારિયળ 5, લીંબૂ 4, આદુનો રસ 3 નાની ચમચી. ખાંડ એક ચોથાઈ કપ.

બનાવવાની રીત - નારિયળનુ પાણી કાઢો. હવે નારિયળના પાણીમાં ખાંડ નાખીને લીંબૂ અને આદુનો રસ મિક્સ કરો. તેને ઠંડુ કરવા ફ્રિજમાં મૂકો અને ઠંડુ થતા સર્વ કરો.
About Writer
નઇ દુનિયા