રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

Red Chilli ઈંટરવ્યૂહ માટે જઈ રહ્યા છો તો કરી લો લાલ મરચાના આ જોરદાર ઉપાય, મળશે સફળતા

chilli
Red Chilli Remedies For Job: જીવનમાં સુખ-શાંતિ મેળવવા અને એશોઆરામથી જીવન જીવવા માટે દરેક કોઈ ખૂબ મેહનત કરે છે જેથી જીવનમાં સફળતા 
 
મેળવી શકાય. ઘણી વાર સખ્ત મેહનત સિવાય વ્યક્તિને સફળતા મળતી નથી. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવ્યા છે જેના વિશે જણાવ્યુ છે. આ ઉપાયોને 
 
કરવાથી વ્યક્તિના જીવનમાં સફળતા મળે છે. આવો જાણી લાલ મરચાંના આ ઉપાયો વિશે. 
 
કરિયરમાં સફળતા મેળવવા 
સારી નોકરી મેળવી દરેક વ્યક્તિનો સપનો હોય છે. એક સારી નોકરી જ વ્યક્તિના બધા સપના પૂરા કરે છે. તેથી જો તમે ક્યાંક નોકરીના ઈંટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો ઘરથી નિકળતા પહેલા પાંચ સૂકી લાલ મરચા લો અને તેને ઘરના ઉંબરા પર રાખી દો. ત્યારબાદ કોઈ પણ શુભ કામ માટે જતા સમયે આ મરચા પર પગ મૂકીને નિકળી જાઓ. આ ઉપાયથી તમારો ઈંટરવ્યૂ તો સારુ થશે જ સાથે જ સફળતા પણ મળશે. 
 
અટકાયેલા કામ પૂરા થશે 
ખૂબ લાંબા સમયથી અટલાયેલા કામને પૂરા કરવા અને તેમાં સફળતા મેળવવા માટે જ્યોતિષમાં જણાવેલ લાલ મરચાના ઉપાય કારગર છે. લાલ મરચાના 21 લઈને કોઈ લોટા કે જગમાં પાણી ભરીને તેમાં નાખો. હવે આ પાણીને તમારા ઉપરથી 7 વાર ઉતારીને બહાર રોડ પર આ પાણી ફેંકી દો. આવુ કરવાથી અટકાયેલા કામ જલ્દી પૂરા થઈ જશે. 
 
બુરી નજર ઉતારવા માટે 
જો તમે ઘરમાં કોઈ બાળકને બુરી નજર લાગી ગઈ છે તો  તેને બચાવવા માટે લાલ મરચા લઈને બાળકની ઉપરથી 7 વાર ઉતારવો. તે પછી તે મરચાને સળગાવી નાખો. આવુ કરવાથી બાળકને લાગી ખરાબ નજર ઉતરી જશે. 
 
ઘરમાં બરકત માટે 
મેહનત કરવા છતાંય ઘરમાં બરકત નથી થઈ રહી છે તો તમે 7 લાલ મરચા લો અને એક રૂમાલમાં બાંધીને એવી જગ્યા રાખી દો જ્યા% તમે ધન રાખો છો આવુ કરવાથી ઘરમાં બરકત પરત આવશે.