1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2024 (11:09 IST)

World No Tobacco Day 2024 Quotes - વિશ્વ તંબાકુ નિષેદ દિવસ પર આ સંદેશ દ્વારા લોકોને કરો જાગૃત

no tobacco day quotes
no tobacco day quotes

World No Tobacco Day: દર વર્ષે 31 મે ના રોજ વિશ્વ તંબાકુ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોને કોઈ રીતે તંબાકૂના સેવન ન કરવા માટે પ્રેરિત કરવાનો છે. આ ઉપરાંત તેના હાનિકારક પ્રભાવો વિશે દરેક વ્યક્તિને બતાવવાનો છે.  આ કામને સરળ બનાવવા માટે કોટ્સ કે પછી મેસેજ પ્રભાવશાળી રીત છે.  જેને વાચવાથી સતર્કતા વધે છે. જેનાથી માણસ એકબીજાને પણ દુષ્પ્રભાવો વિશે બતાવે છે.  તમે પણ વર્લ્ડ ટોબેકો ડે સાથે જોડાયેલા કોટ્સ ને અપનાવીને પરિવાર અને મિત્રો સાથે આ શેર કરી શકો છો. 
World No Tobacco Day
World No Tobacco Day
 
1 પડીકી ખાઈને, પાન ચાવીને 
વધારવા માંગો છો માન, 
કૈસર થશે બીમારી વધશે 
જતી રહેશે તમારી જાન 
World No Tobacco Day 2024 
World No Tobacco Day
World No Tobacco Day
  પડીકી ખાઈને પાન ચાવીને 
આમ તેમ થૂકી રહ્યા છો 
શુ તમારા માતા-પિતા 
પાસેથી તમે આ જ શીખી રહ્યા છો 
World No Tobacco Day 2024 
 
 
World No Tobacco Day
World No Tobacco Day
આ આદત નથી સારી તુ ઓળખી લે 
જીવલેણ છે ધૂમ્રપાન આ વાત જાણી લે 
કેસર નથી પણ કેન્સરનો દમ છે દાણા-દાણા પર 
એ મારા મિત્ર છોડી દે શોક વાત માની લે 
વિશ્વ તંબાકુ  નિષેધ દિવસ  2024 
World No Tobacco Day
World No Tobacco Day
 
4. તંબાકુનો આ જીવલેણ નશો 
કરે છે અનમોલ જીવનની દુર્દશા 
Say No To Tobacco 
World No Tobacco Day
World No Tobacco Day

 
5. જીવનને આમ ઘુમાડામાં 
  ન ઉડાવશો.. હોશમાં આવો હોશમાં આવો 
  વિશ્વ નો ટોબેકો ડે ની શુભકામના 
World No Tobacco Day
World No Tobacco Day
6. આજકાલ લોકો પણ શુ શોખ 
   પાળી રહ્યા છે 
   પૈસા આપીને  મોત 
   ખરીદીને લાવી રહ્યા છે  
  World No Tobacco Day 2024 

World No Tobacco Day
World No Tobacco Day

 
7. આવો આપણે સૌ મળીને 
    સંકલ્પ કરીએ 
   ધૂમ્રપાનને બંધ કરીએ 
   Say No To Tobacco

 
World No Tobacco Day
World No Tobacco Day
8. શરીરનુ રાખવુ છે ધ્યાન 
   તો બંધ કરો ધૂમ્રપાન 
  World No Tobacco Day 2024