બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: બુધવાર, 7 જુલાઈ 2021 (14:20 IST)

EPFO- શું તમે બીજા કોવિડ 19 એડવાંસનો લાભ લીધું? જાણો EPF ખાતાથી કેવી રીતે અને કેટલી રકમ કાઢી શકો છો

ઈપીએફ સભ્ય હવે મહામારીના દરમિયાન વિત્તીય જરૂરિયાત પૂરી કરવા માટે બીજા Covid-19 એડવાંસનો લાભ ઉપાડી શકે છે. તેના માટે તમે કેટલી રકમ કાઢી શકો છો? ક્લેમ ઑફલાઈન કે ઑનલાઈન? મોબાઈલથી ક્લેમ થઈ શકે છે કે નહી? એવા ઘણા પ્રશ્નો તમારા મનમાં પણ હશે. આવો આ પ્રશ્નોના જવાબ જાણો જેઁણે EPFO એ તેમની વેબસઈટ પર આપ્યુ છે. કોવિડ -19 સામે લડવાની આ નવી જોગવાઈ હેઠળ હું મારા ઇપીએફ એકાઉન્ટમાંથી કેટલી રકમ ઉપાડી શકું છું અને શું મારે આ રકમ પરત કરવી પડશે?
 
તમે તમારા બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના ત્રણ મહિના અથવા તમારા ઇપીએફ ખાતામાં જમા કરેલી રકમના 75% જેટલી રકમ કાઢી શકો છો, તે રકમ નૉન રિફંડેબલ છે. EPF ખાતામાં જમા થયેલી રકમમાં,
કર્મચારીનો હિસ્સો, એમ્પ્લોયરનો હિસ્સો અને તેના પરની વ્યાજની રકમ છે. કારણકે આ નૉન રિફંડેબલ છે તેથી આ રકમ પરત કરવામાં આવશે નહીં.
 
હું આ રકમનો દાવો કેવી રીતે કરી શકું? શું મારે ક્લેમ ફોર્મ EPFO ઑફિસમાં સબમિટ કરવાની છે?
 
જવાબ: જો તમારું યુએન બેંક ખાતાના આધાર અને કેવાયસી સાથે ચકાસેલું છે અને તમારો મોબાઇલ નંબર તમારા યુએએન સાથે સીડ કરેલો છે, તો પછી તમે અન્ય તમામ એડવાન્સિસની જેમ મેળવી શકો છો,
આ એડવાન્સ ક્લેમ ઑનલાઇન પણ ફાઇલ કરી શકાય છે.
 
 
હું ઑનલાઈન ક્લેમ ક્યાં અને કેવી રીતે ફાઇલ કરી શકું?
જવાબ-  www.epfindia.gov.in વેબસાઈટના હોમ પેજ  “COVID-19 ટેબ હેઠળ ઉપરના જમણા ખૂણામાં, એડવાંસ ક્લેમ ફાઇલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. 
 
હુ. . આ પ્રક્રિયા 
નીચે આપેલ છે:
યુનિફાઇડ પોર્ટલના સભ્ય ઇન્ટરફેસમાં લૉગ ઈન કરવું  https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface 
ઑનલાઈન સેવાઓ પર જાઓ- કલેમ (ફાર્મ- 31,19,10 સી અને ડી) 
તમારા બેંક ખાતાના અંતિમ 4 અંક નાખો અને ચકાસો. 
 “Proceed for Online Claim”પર કિલ્ક કરો. 
ડ્રાપ ડાઉનથી PF Advance ને પસંદ કરો (Form 31) 
ડ્રાપ ડાઉનથી purpose  ના રૂપમાં “Outbreak of pandemic (COVID-19)” ને પસંદ કરો.
અપેક્ષિત રાશિ દાખલ કરો અમે ચેકની સ્કેન કૉપી અપલોડ કરો અને તમારા સરનામુ નાખો. 
 “Get Aadhaar OTP” પર કિલ્ક કરી (ઝ) આધાર લિંક્સ મોબાઈલ પર મળેલ ઓટીપી નાખો. 
 ક્લેમ ફાઈલ થઈ ગયુ છે. 
 
શું આપણા મોબાઈલથી હું કલેમ ફાઈલ કરી શકું છું ?
જવાબ - હા તમે તમારા મોબાઈલથી આ પ્રકારનો ક્લેમ ફાઈલ કરી શકો છો. 
i) (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface ) પર લૉગ ઈમ કરો અને ક્લેમ ફાઈલ કરવાથી સંબંધિત પ્રશ્ન 9 ના અંતર્ગત એ થી જે ના મુજબ ક્લેમ 
 
ફાઈલ કરો. 
કે 
ii) કલેમ ફાઈલ કરવા માટે, ઉમંગ મોબાઈલ એપ (નવા યુગના અનુરૂપ એકીકૃત મોબાઈલ એપ્લીકેશન) ના માધ્યમથી Home> EPFO> Employee Centric Services> Raise Claim> તમારા યૂએએન ની સાથે પંજીકૃત મોબાઈલ નંબર પર મળેલ ઓટીપીથી લૉગ-ઈન કરવું.