રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : મંગળવાર, 26 એપ્રિલ 2022 (13:59 IST)

Ration Card Update: રેશનકાર્ડ વાળાઓ માટે મોટા સમાચાર, જલ્દી કરો આ કામ નહી તો નહી મળશે રાશન

Ration
Ration Card-Aadhaar Link : જો તમારી પાસે પણ રેશનકાર્ડ  છે તો આ સમાચરા સીધા રીતે તમારાથી સંકળાયેલા છે હકીકતમાં સરકારની તરફથી "વન નેશન વન રાશ કાર્ડ"   (One Card One Nation) પર તીવ્રતાથી કામ કરાઈ રહ્યો છે. તેના હેઠણ તમે કોઈ પણ રાજ્યની કોઈ પણ દુકાનથી રાશન મેળવી શકશો. તેના માટે લાભાર્થીઓને તેમના રેશનકાર્ડ અને આધારને લિંક કરાવવુ છે. 
 
ડેડલાઈનને વધારીને 30 જૂન કરાયો 
જો તમને અત્યારે પણ તમારો રાશન કાર્ડ આધારથી લિંક નથી કરાવ્યો છે તો ભવિષ્યમાં પરેશાની આવી શકે છે તેના માટે જરૂરી છે કે તમે સમયથી આધાર અને રાશનને લિંક કરાવી લો. પહેલા તેના માટે સરકારની તરફથી 31 માર્ચની ડેડલાઈન નક્કી કરાઈ હતી પણ હવે આધાર લિંક કરાવવાની તારીખ વધારીને 30 જૂન કરી નાખી છે.