શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (14:04 IST)

PM Kisan Yojana - 14મા હપ્તા પહેલા ખેડૂતોને PM મોદીની ભેટ, ખાતામાં આવશે પૂરા 15 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી

PM Kisan FPO Yojana 2023: જો તમે પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે કામના છે. સરકારી વિભાગોની તરફથી પીએમ કિસાન સમ્માન નિધિની 14મા સપ્તાહની તૈયારીઓ ચાલી રહી છે. આ સપ્તાહના પૈસા એપ્રિલથી જુલાઈની વચ્ચે ખેડૂતોના ખાતામાં આવવુ છે. મોદી સરકારની તરફથી ખેડૂયોની આવક વધારવા માટે સતત કોશિશ કરાઈ રહી છે. તેના માટે સરકારની તરફથી ઘણી યોજનાઓ શરૂ કરી છે. સરકારની તરફથી ખેડૂતોને નવા એગ્રીક્લચર બિજનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાઆ આપવામાં આવી રહ્યા છે.
 
કૃષિઅ બિજનેસ શરૂ કરવા માટે મળશે વિત્તીય મદદ 
ખેડૂતોની આથિક મદદ કરવા માટે મોદી સરકારએ પીએમ કિસાન એફપીઓ (PM Kisan FPO Yojana) યોજના શરૂ કરી છે. યોજના હેઠણ ખેડૂત પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેશનને 15 લાખ રૂપિયા અપાશે. 
 
આ રીતે અરજી કરવી 
સૌથી પહેલા તમારે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
હોમ પેજ પર આપેલ FPO ના વિકલ્પ પર ક્લિક કરો.
અહીં 'રજીસ્ટ્રેશન'ના વિકલ્પ પર ક્લિક કરો અને ફોર્મ તમારી સામે ખુલશે.
ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક દાખલ કરો.
આ પછી, પાસબુક અથવા રદ થયેલ ચેક અથવા ID સ્કેન કરીને અપલોડ કરો.
છેલ્લે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.