રવિવાર, 2 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
રોમાંસ
વેલેંટાઈન ડે
Written By
Last Updated :
મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (12:41 IST)
સંબંધિત સમાચાર
February 7 Rose Day પર ગુલાબ આપતા પહેલા જાણી લો દરેક રંગ કઈક બોલે છે- હેપ્પી રોઝ ડે
Valentine's Week 2020- વેલેંટાઈન ડે વિશે જાણવા જેવુ
JoKes -લગ્ન માટે મેરેઝ બ્યુરો ગયો.
ગુજરાતી જોક્સ- દારુના બાર સામે એક નાનું એવું તળાવ હતું
ગુજરાતી જોક્સ - ચીડાઈ જશે તે પત્ની અને શરમાઈ જશે તો સાળી
વેલેંટાઈન ડે આવ્યું છે લઈને મસ્ત જોક્સ
વેલેંટાઈન ડે આવ્યું છે લઈને મસ્ત જોક્સ
14 ફેબ્રુઆરી વેલેંટાઈન ડે છે. પ્રેમી જોડા આખા વેલેંટાઈન અઠવાડિયાને ખૂબ ઉત્સાહ અને જશ્ન સાથે ઉજવી રહ્યા છે. આ જોકસ ઈટરનેટ પર બહુ વાયરલ થઈ રહ્યા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ન બાઈક, ન કાર કે ન ટ્રક.... સાબરમતી નદી પર બનેલ આ પુલે કરી નાખી 27 કરોડની કમાણી.. સોશિયલ મીડિયા પર થઈ રહી છે ચર્ચા
Gujarat Ahmedabad Bridge Story: કોમનવેલ્થથી લઈને 2036 ઓલંપિક રમત માટે દાવેદારી રજુ કરી રહેલ અમદાવાદ વર્તમાન દિવસમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. તેનુ કારણ બન્યુ છે સાબરતી નદી પર બનેલો એક પુલ. આ પુલે ત્રણ વર્ષમાં 27 કરોડ રૂપિયા કમાવી લીધા. આ બ્રિજને જોવા માટે અત્યાર સુધી લગભગ 77 લાખ લોકો પહોચી ચુક્યા છે.
ગુજરાતની ધરતી પર બોઝ બની ગઈ છે બીજેપી.. ખેડૂત મહાપંચાયતમાં પંજાબ CM ભગવંત સાથે ગરજ્યા કેજરીવાલ
Arvind Kejriwal News: ગુજરાતમાં પોતાની જડ જમાવવામાં લાગી આમ આદમી પાર્ટીએ શુક્રવારે સરદાર પટેલની 150 મી જયંતિ પર બીજેપી પર એક પછી એક હુમલા કર્યા. સુરેન્દ્રનરના સુદામડામાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યુ કે 2027માં બીજેપીને ગુજરાતથી જવુ જ પડશે. તેમને હર્ષ સંઘવીને પણ નિશાના પર લીધા.
કોણ છે જિગીશા પટેલ ? જે AAP માં સામેલ થતા જ દિગ્ગ્જનોના ગઢ ગોંડલની રાજનીતિ ગરમાઈ
ગુજરાતમાં પોતાના આગવા વલણથી અલગ ઓળખ બનાવનાર પાટીદાર નેતા જીગીષા પટેલે હેડલાઇન્સમાં ચમકી છે. ગુરુવારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા તે દિવસે તેઓ AAPમાં જોડાયા હતા. બીજા જ દિવસે તેઓ મજબૂત લોકોના ગઢ ગણાતા ગોંડલમાં પહોંચ્યા હતા
ક્રિકેટર શ્રેયસ ઐય્યરને હોસ્પિટલમાથી મળી રજા, જાણો હવે કેવુ છે સ્વાસ્થ્ય ?
ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ને શનિવારે સિડનીની હોસ્પિટલ (hospital) માથી રજા મળી (discharged) ગઈ છે
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025: IND-W vs SA-W ફાઇનલ માટે ટિકિટ ક્યારે લાઇવ થશે?
‘ફાઇનલ – ICC મહિલા CWC 2025’ શીર્ષકવાળી સત્તાવાર BookMyShow સૂચિએ ઇવેન્ટનો સમય, સ્થળ અને સમયગાળો પુષ્ટિ આપી છે પરંતુ હજુ પણ ટિકિટ ઉપલબ્ધતા હેઠળ ખૂબ જ અપેક્ષિત ‘કમિંગ સૂન’ પ્રદર્શિત કરે છે. પોસ્ટમાં fens માટે આવશ્યક માર્ગદર્શિકા શામેલ છે, જેમ કે બુકિંગ શરૂ થયા પછી ‘તમારા ઓર્ડર’ હેઠળ M-ટિકિટ પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા.
ધર્મ
રાજા વર્ષો કરતા રહ્યા વ્રત પણ દર્શન ન થયા, એક સાધારણ ભક્તને મળ્યો ભગવાનનો આશિર્વાદ, વાંચો દેવઉઠની એકાદશીની વ્રત કથા
Dev Uthani Ekadashi Katha: દેવ ઉઠની એકાદશી કથા: દેવ ઉઠની એકાદશીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહ સાથે, આ દિવસે બધા શુભ કાર્યો શરૂ થાય છે. ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે, જે ચાતુર્માસનો અંત દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતની કથા સાંભળવાથી પાપોનો નાશ થાય છે.
Dev Uthani Ekadashi 2025 Wishes In Gujarati - દેવ ઉઠની અગિયારસ 2025 ની શુભેચ્છા, મેસેજીસ અને સ્ટેટસ
દેવઉઠની એકાદશી (Dev Uthani Ekadashi 2025) નુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંહી જાગે છે અને શુભ કાર્યો શરૂ થય છે. આ દિવસે સંબંધીઓને અને મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવે છે.
Dev Deepawali 2025: 4 કે 5 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી ? તારીખના આધારે શુભ મુહૂર્ત, દીવા પ્રગટાવવાનું મહત્વ અને પૂજાની વિધિ વિશે જાણો
Dev Deepawali 2025: દેવ દિવાળી 2025 ની તારીખ અંગે થોડી મૂંઝવણ છે. આ દિવસ કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. એવું માનવામાં આવે છે કે દેવ દિવાળી પર ગંગા નદીના કિનારે અથવા ઘરે દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે પૂજા કરવાથી સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. જાણો આ વર્ષે દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવશે.
જલારામ જયંતી - જાણો મહાન સંત જલારામ વિશે કેટલીક રોચક વાતો
જલારામ બાપાનો જન્મદિવસ હિંદુ માસ કારતકના શુક્લ પક્ષની સાતમે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવાળીના સાતમા દિવસે આવે છે. કારતક સુદ સાતના 29 ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ દિવસે ભક્તોને પ્રસાદના રૂપમાં ભોજન પીરસવામાં આવે છે.
જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, … (૨) રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, … (૪)