Valentine Week - શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો

Last Updated: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (15:38 IST)
ચાકલેટ ડે (9 ફેબ્રુઆરી): Chocolate Day ચાકલેટ ખાવી કોને પસંદ નહી હોય. આ દિવસે પાર્ટનરને ચાકલેટ ખવડાવી જાહેર કરે છે. 
ટેડી ડે  (10 ફેબ્રુઆરી): "Teddy Day" છોકરીઓને ટેડી બહુ પસંદ હોય છે. આજના દિવસે તમારી ગર્લફ્રેંડને ટેડી ગિફ્ટ આપી તેને સ્પેશલ લાગણી કરાવો. 


આ પણ વાંચો :