કરોડપતિ બનવા માટે અજમાવો ફક્ત આ 5 વિશેષ ઉપાય

Last Updated: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (06:08 IST)

1. લક્ષ્મીનુ પ્રતિક કોડિયો - પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે.  કેટલીક સફેદ કોડીઓને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીન એ એને લાલ કપડામાં બાંધીને ઘરમાં સ્થિત તિજોરીમાં મૂકો. કોડિયો સિવાય એક નારિયળની વિધિ-વિધાનથી પૂજા કરીને એને ચમકીલા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂદી દો. 


                                                                                                  આગળ  જુઓ શંખનું  મહ્ત્વ ....


આ પણ વાંચો :