રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વિધાનસભા ચૂંટણી
  3. વિધાનસભા ચૂંટણી 2018
Written By
Last Updated : મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (09:52 IST)

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 - પક્ષવાર સ્થિતિ (Live Updates)

મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ - પક્ષવાર સ્થિતિ 
 
મધ્યપ્રદેશની 230 સભ્યોને વિધાનસભા માટે વોટોની ગણતરી 11 ડિસેમ્બરના રોજ થશે. વર્તમાનમા અહી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપાની સરકાર છે.  પણ આ વખતે અહી કાંટાની ટક્કર છે. બંને દળ પોત પોતાની જીતના દાવા કરી રહ્યુ છે. જો કે હકીકતનો ખુલાસો મતગણના પછી જ થશે.  અમે તમને 11 તારીખ મંગળવારે સવારે 7 વાગ્યાથી મધ્યપ્રદેશના ચૂંટણીના તમામ પરિણામોની સૌથી પહેલા અને સચોટ માહિતી પુરી પાડીશુ 

[--election_status_mp_en_2018--]
@--election_widget_mp_en_2018--@