0

સ્થાનિક લોકોને રોજગાર આપનારી કંપનીઓને જ મળશે સબસીડી - કમલનાથ

મંગળવાર,ડિસેમ્બર 18, 2018
0
1
કમલનાથે મુખ્યમંત્રી પદની શપલ લઈ લીધી છે. સીએમની ખુરશી પર બેસતા જ તેમણે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે ખેડૂતોને લોન માફીની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. સત્તા સાચવતા જ તેમણે પોતાના આ મહત્વપૂર્ણ કામ કર્યુ.
1
2
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના નવા મુખ્યમંત્રીઓના આજે થનારા શપથ ગ્રહણ સમારંભમાં અનેક વિપક્ષી નેતાઓની હાજરી થવાની આશા છે. તાજેતરમા થયેલ વિધનસભા ચૂંટણી પછી કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવી રહી છે. અશોક ગહલોત (Ashok Gehlot) રાજસ્થાનના ...
2
3
અશોક ગહેલોત રાજસ્થાની રાજનીતિનો એ કદાવર ચહેરો જેનો જાદુ મતદાતાઓને માથે ચઢીને બોલે છે. એક એવો નેતા જે પોતાના સૌમ્ય વ્યવ્હારથી સમર્થકોની સાથે સાથે વિરોધીઓને પણ પોતાના અંદાજથી ઝુકાવી દે છે. જે સીટ પર તેઓ વિધાનસભા ચૂંટણી લડે ક હ્હે ત્યાની જનતા તેમને ...
3
4
છેવટે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની કમાન કમલનાથના હાથમાં સોપવાનુ એલાન કરી દીધુ છે. કમલનાથ મધ્યપ્રદેશના નવા સીએમ તરીકે જાહેર કરાયા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 15 વર્ષથી મળી રહેલ હારનો સિલસિલો તોડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ...
4
4
5
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત પછી હવે કોંગ્રેસમાં મુખ્યમંત્રીના નામને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીના નામ પર અંતિમ મોહર રાહુલ ગાંધી જ લગાવશે. જનાદેશ અને ...
5
6
મધ્યપ્રદેસશમાં સરકાર બનાવવાને લઈને ચાલી રહેલ ખેચતાણ હવે ખતમ થતી દેખાય રહી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114 સીટો પર જીત મેળવી છે તો બીજી બાજુ બીજેપીના ખાતામાં 109 સીટો આવી છે. એટલે કે કોંગ્રેસને બહુમતની સરકાર બનવવા માટે બે સીટોની જરૂર છે. તો બીજેપીને ...
6
7
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે ભાજપા સત્તાથી બહાર થઈ રહી છે. સતત 15 વર્ષ સુધી સત્તા પર કાબેજ થયા પછી છેવટે ભાજપાને હારનો સમાનો કરવો પડ્યો અને કોંગ્રેસનો વનવાસ ખતમ થયો. આ જીત માટે કોંગ્રેસને એક લાંબી રાહ જોવી પડી. કોંગ્રેસ માટે ...
7
8
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના, મિઝોરમની મતગણના 11 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યે શરૂ થશે. વેબદુનિયા પર અમે તમને બતાવીશુ મતગણતરી સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી. તમે જાણી શકશો કે આ રાજ્યોમાં કોની બનશે સરકાર અને કોણ વિપક્ષમાં બેસશે. કહેવાય ...
8
8
9
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018 (assembly election results 2018) માં કોણે મળી રહી છે કેટલી સીટો. જાણો રાજ્યવાર સીટની માહિતી...
9
10
મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 90 વિધાનસભા સીટો માટે થયેલ ચૂંટણીમાં આ વખતે ભાજપાને તગડો ઝટકો લાગી શકે છે. બીજી બાજુ કોંગ્રેસી દળમાં ખુશીને લહેર દોડી શકે છે. જો કે હકીકત 11 ઓક્ટોબરની મતગણતરી પછી જ સામે આવશે.
10
11
રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 સીટો માટે શુક્રવારે સવારે 8 વાગ્યાથી મતદાન ચાલુ છે. અલવર જીલ્લાની રામગઢ સીટ પર બસપા ઉમેદવાર લક્ષ્મણસિંહના નિધનને કારણે ચૂંટણી ટાળી દેવામાં આવી છે. બપોરે 1 વાગ્યા સુધી 41.53% વોટિંગ થઈ ચુક્યુ છે. મતદાન કેન્દ્ર પર ...
11
12
Telangana Election Result 2018 - Latest News & Results update on Telangana Election 2018 In Gujarati, Telangana Election News Gujarati, Telangana Election Results Live, Telangana Vidhan Sabha Chunav 2018! જાણો તેલંગાના વિધાનસભા ચૂંટણી પરિણામ 2018, ...
12
13
Mizoram Election Result 2018 - Latest News & Results update on Mizoram Election 2018 In Gujarati, Mizoram Election News Gujarati, Mizoram Election Results Live, Mizoram Vidhan Sabha Chunav 2018! જાણો મિજોરમ વિધાનસભા ચૂંટણી પરિણામ 2018, મિજોરમ ...
13
14
Rajasthan Election Result 2018 - Latest News & Results update on Rajasthan Election 2018 In Gujaratii, Rajasthan Election News Gujarati, Rajasthan Election Results Live, Rajasthan Vidhan Sabha Chunav 2018! જાણો રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018, ...
14
15
CG Election Result 2018 - Latest News & Results update on CG Election 2018 In Hindi, CG Election News Gujarati , Chhattisgarh Election Results Live, CG Vidhan Sabha Chunav 2018! જાણો છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ 2018, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી ...
15
16
MP Election Result 2018 - Latest News & Results update on MP Election 2018 In Gujarati, MP Election News Gujarati, MP Election Results Live, MP Vidhan Sabha Chunav 2018! જાણો મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2018, એમપી વિધાનસભા ચૂંટ્ણી પરિણામ, ...
16
17
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અહી એક ચૂંટણી સભામાં ભારત-પાકિસ્તાન ભાગલા સમયની કોંગ્રેસની ભૂલો ગણાવી. તેમણે કહ્યુ કે તેમની ભૂલોમાંથી એક કરતારપુર છે. ગુરૂ નાનક દેવની ભૂમિ ભાગલા સમયે પાકિસ્તાન જતી રહી. કારણ કે કોંગ્રેસે તેના પર ધ્યાન ન આપ્યુ.
17
18
તેલંગાનામાં 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી છે અને આવ આમાં ઉમેદવાર એકબીજા પર જોરદાર હુમલા કરી રહ્યા છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વચ્ચે જે પલટવારની પ્રક્રિયા ચાલી રહી અહ્તી. હવે આ જીભાજોડીની જંગમાં જૂનિયર ઓવૈસીની પણ ...
18
19
મધ્ય પ્રદેશમાં આજે 230 સીટ માટે મતદાન યોજાયું હતું. આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં 74.61 ટકા મતદાન થયું છે. બાલાઘાટની નકસલ પ્રભાવિત 3 સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. આ સીટો માટે બપોરે 3 વાગ્યા સુધી મતદાન ...
19