0
MP election results 2023:3 ડિસેમ્બરે મધ્યપ્રદેશમાં નહીં વેચાશે દારૂ, જાણો કેટલો સમય રહેશે પ્રતિબંધ.
ગુરુવાર,નવેમ્બર 30, 2023
0
1
Rajasthan Chutani 2023 Exit Poll: રાજસ્થાન વિધાનસભા ચૂંટનીમાં લોકો પરિણામ પહેલા એક્ઝિટ પોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 3 ડિસેમ્બરના રોજ આવનારા ચૂંટણી પરિણામ પહેલા જ એક્ઝિટ પોલ ઈશારો કરી દેશે કે રાજસ્થાનમાં કોની સરકાર બનવા જઈ રહી છે.
1
2
MP Exit Poll 2023: મઘ્યપ્રદેશમાં કોની સરકાર બનશે તેનો નિર્ણય 3 ડિસેમ્બર સોમવારે આવી જશે. પરિણામ પહેલા આજે એક્ઝિટ પોલ રજુ થશે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલે રાજ્યમાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર બતાવી હતી. આ વખતે પણ બંને વચ્ચે ...
2
3
તેલંગાણાની 119 વિધાનસભા સીટો માટે આજે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 2,290 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. છેલ્લી બે ચૂંટણીમાં વિજયી બનેલા શાસક પક્ષ BRSને આ વખતે સરકાર બચાવવાનો પડકાર ...
3
4
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે તેલંગાણામાં મતદાન થવાનું છે. તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તેલંગાણામાં 119 સીટો માટે 2290 ઉમેદવારો મેદાનમાં છે.
4
5
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે સોમવારે વિશ્વાસ બતાવ્યો કે ગયા અઠવાડિયે થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની 200 વિધાનસભા સીટોમાંથી 199 સીટો પર શનિવારે મતદાન થયુ અને વોટોની ગણતરી ત્રણ ડિસેમ્બરે થશે.
5
6
MP Election Result 2023 - કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે કહ્યુ કે ચૂંટણી પરિણામને લઈને જે સમાચાર આવી રહ્યા છે તે પોતાના પક્ષમાં છે. ભાજપાના લોકો વિચારી રહ્યા છે કે લોકોને(ધારાસભ્યોને) ખરીદી લેશે, પણ હવે તેઓ આવુ નહી ...
6
7
MP Election Result મધ્યપ્રદેશ વિધાનસભાની 3 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીની મતગણતરી અંગે ઉમેદવારો જીત-હારનું ગણિત તો બનાવી રહ્યા છે જ, પરંતુ તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો માટે પણ પરિણામો મહત્ત્વના બની રહેશે
7
8
MP Election 2023: મધ્યપ્રદેશના 17 જિલ્લાની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો નજર છે. 2018ની ચૂંટણીમાં એકતરફી પરિણામો આવ્યા હતા. ટીકમગઢ, રીવા, સિંગરૌલી, શહડોલ, ઉમરિયા, હરદા, નર્મદાપુરમ, સિહોર અને નીમચ જિલ્લાની તમામ બેઠકો ...
8
9
Rajasthan Vidhan Sabha Chutani Voting Live Updates: રાજસ્થાનમાં 200 માંથી 199 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. ક્ષણ-ક્ષણ અપડેટ્સ માટે આપ વેબદુનિયા સાથે જોડાયેલા રહો
9
10
શુક્રવાર,નવેમ્બર 24, 2023
તેલંગાનામાં ચૂંટણી પ્રચાર પોતાના ચરમ પર પહોચી ચુક્યો છે. 30 નવેમ્બરે અહી મતદાન થવાનુ છે અને એ પહેલા બધા દળોએ પોતાની પુરી તાકત પ્રચારમાં લગાવી દીધી છે. આ જ ક્રમમાં શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રદેશમાં આજે જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો.
10
11
Telangana Elections 2023 AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક પોલીસકર્મીને ધમકાવતો જોવા મળી રહ્યો છે. એક પોલીસકર્મીએ તેમને ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત નિયમોને હવાલાથી પ્રચાર ઝુંબેશ સમાપ્ત કરવા માટે ...
11
12
શુક્રવાર,નવેમ્બર 17, 2023
Madhya Pradesh Assembly Election 2023 Polling News Live: મધ્યપ્રદેશમાં આજે મતદાન થશે. આ વખતે કમલનાથ અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે.
12
13
શુક્રવાર,નવેમ્બર 17, 2023
Chhattisgarh Election 2023 Voting Live: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે એટલે કે 17મી નવેમ્બરે મતદાન થઈ રહ્યું છે. 7 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 20 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું
13
14
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે બેતુલના મુલતાઈમાં ચૂંટણી ફરજ દરમિયાન એક કર્મચારીનું મોત થયું છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
14
15
Blast during polling in Chhattisgarh, CRPF jawan on election duty injured છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના અહેવાલ છે
15
16
મિઝોરમ ચૂંટણી CM અને MNF પ્રમુખ જોરામથાંગા મતદાન કરી શક્યા ન હતા; તેણે કહ્યું, 'કારણ કે મશીન કામ કરતું ન હતું. હું મોડેથી મતદાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો
16
17
આજે મિઝોરમની 40 વિધાનસભા બેઠકોના મતદારો તેમના પ્રતિનિધિઓને પસંદ કરવા માટે મતદાન કરી રહ્યા છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 8.57 લાખથી વધુ મતદારો 174 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મિઝોરમના તમામ 1,276 મતદાન મથકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે ...
17
18
મંગળવારે મિઝોરમ-છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત સાથે એક મહિના સુધી પાંચ રાજ્યોમાં ચાલનારા ‘ચૂંટણીજંગ’નું બ્યુગલ ફૂંકાઈ ગયું. આ ચૂંટણીઓ એટલા માટે પણ મહત્ત્વની છે, કારણ કે તેને ‘લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ’ ગણાઈ રહી છે.
18
19
Telangana Election - કોંગ્રેસે સોમવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે તેની ત્રીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ યાદીમાં કુલ 16 લોકોને સ્થાન આપ્યું છે. આમાં સૌથી મોટું નામ રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખ રેવન્ત રેડ્ડીનું છે. , જે કામરેડ્ડી વિધાનસભા ...
19