શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025

મેષ - વ્‍યવસાય

મેષ રાશીની વ્‍યકિત વિદ્યુત, ખનિજ, ‍સીમેન્‍ટ, મેડિકલ સ્‍ટોર, કોલસા, ખનિજ તેલ, મેડીકલ, દારૂગોળો, શસ્‍ત્રોની બનાવટ, રમત-ગમત, રંગ, જમીન-મિલ્‍કત, ઘડિયાલ, રેડીયો, તંમ્‍બાકુ, રાસાયણીક વગેરેમાં ધંધામાં સફળતા મળે છે. અને રૂપીયા કમાઇને જીવન પસાર કરે છે. આ વ્યવસાય માંથી કોઇપણ વ્યવસાય દ્વારા તેમને માન, સન્‍માન અને ધન પ્રાપ્ત કરે છે. મેષ રાશી વાળી વ્‍યકિતના કર્ક, સિંહ, વૃશ્ચ‍િક, ધન અને મીન રાશ‍િ સાથે ભાગીદારી સારી રહે છે અને મિત્રતા બને છે. મેષ રાશીની સ્‍ત્રીઓ પણ વેપારમાં સફળતા પ્રાપ્ત કરે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Vastu Tips: મીઠું ક્યારે ખરીદવું ક્યારે નહિ ? મીઠાને લગતી ...

Vastu Tips: મીઠું ક્યારે ખરીદવું ક્યારે નહિ ? મીઠાને લગતી વાસ્તુ ટિપ્સ તમારા જીવનમાં  લાવશે ફેરફાર
Vastu Tips:આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે સુખી અને સમૃદ્ધ ...

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર ...

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર સંબંધિત બધી સમસ્યાઓ થશે દૂર
નાડાછડી પૂજામાં વપરાતી પવિત્ર સામગ્રીમાંની એક છે. તેને ઘરમાં કેટલીક ખાસ જગ્યાઓ પર ...

7 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે માતા ...

7 ફેબ્રુઆરીનું  રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે માતા લક્ષ્મીની કૃપા
આજનો દિવસ તમારા પરિવાર માટે નવી ખુશીઓ લઈને આવવાનો છે. તમારા બાળકની સફળતા તમને ખુશ કરશે, ...

6 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશીઓને અચાનક ધન લાભ થવાની ...

6  ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશીઓને અચાનક ધન લાભ થવાની શક્યતા
મેષ - આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ...

આ 5 કારણોને લીધે મોટાભાગે ઘરમાં રહે છે પૈસાની કમી

આ 5 કારણોને લીધે મોટાભાગે ઘરમાં રહે છે પૈસાની કમી
અનેકવાર ઘરમાં તનાવ, ક્લેશ, લડાઈ-ઝગડા થતા રહે છે. જેનુ કારણ તમારા ઘરમાં પણ હોઈ શકે છે. ...