મીન - વ્‍યક્તિત્‍વ

મીન રાશીના વ્‍યક‍િત અત્‍યંત વિનમ્ર, સ્‍વાભ‍િમાની અને મહત્‍વકાંક્ષી હોય છે. તેમની નિમ્રતા ગંભીર ચિંતનની દ્યોતક છે. ધુતારા તેમની વિનમ્રતાનો ફાયદો ઉઠાવે છે. કુટુંબનો સાથ પ્રેમભાવ અને મિલનસાર પ્રકૃતિથી નિભાવે છે. આ રાશીમાં ઇશ્વરીય ભક્તિ, સત્સંગ અને આધ્‍યાત્મિક જ્ઞાન પ્રાપ્તિના લક્ષણો પૂરેપૂરા હોય છે. જીવનનાં અં‍‍તિમ પડાવમાં તેમનું લક્ષ્‍ય ઇશ્વર પ્રાપ્તિ બને છે એન સંસારથી વિમુખ થઇ થાય છે. પ્રવાસ અને પર્યટન દ્વારા તેમને જ્ઞાન મળે છે. ઘમંડી લોકોથી તેઓ હંમેશા દૂર રહે છે. કોઇ વિષય પર તેઓ ગંભીરતાથી વિચાર કરે છે પરંતુ નિર્ણય પર નથી આવતા. તેમની પ્રકૃતિ દ્વિવિધા રૂપી છે. મન ચંચળ હોય છે. તેઓ ન્‍યાય અને સત્‍યથી વ્‍યવહાર કરે છે. દરેક પરિસ્‍િથતિમાં તેઓ મનમોજી દેખાય છે. તેમની સ્‍મૃતિ નબળી હોય છે. તેઓ મનોરંજક અને કામુક હોય છે. તેમને લોકો કવ‍િ સમજે છે. તેમની ભાવનાને સમજવી સરળ નથી. પોતાના ભવિષ્‍યના નિર્માણ કરવામાટે તેમણે દ્રઢ નિશ્ચયી બનવું જોઇએ. તેઓ રહસ્‍ય પ્રિય હોય છે. તેમના સિદ્ધાંત ઊંચા હોય છે પરંતુ સત્‍યથી તેઓ ભાગતા રહે છે. મીન રાશીના લોકો મિત્રોની પસંદગી કરવામાં થાપ ખાય છે. તેઓ વિશ્વાસુ હોય છે પરંતુ તે પોતાના ગુણને છુપાવી રાખે છે. તેઓ વધારે ચિંતા કરે છે અને જીદ્દી હોય છે. તેઓ કલ્‍પનાના સંસારમાં ભ્રમણ કરે છે. તેમનામાં પ્રસન્‍ન રહેવાની અસીમ ક્ષમતા હોય છે. તેમનું અન્‍તર્જ્ઞાન ઘણી બધી વાત આસાનીથી સમજી જાય છે જે ભૌતિકવાદી લોકો ક્યારેય સમજી શકતા નથી. તેમના માટે કલાત્‍મક અને રચનાત્‍મક આત્‍મ પ્રકાશન જરૂરી છે. અન્‍યથા તેઓ પોતાનું નુકશાન કરે છે. સહાનુભૂતિ અને સહયોગ તેમનો વિશિષ્‍ટ ગુણ છે. રોગી, અનાથ અને ક્યારેક અયોગ્યની પણ સહાય કરે છે. તેઓને અત્‍માના ત્‍યાગની ભાવના ઓછી કરવી જોઇએ અને ખુદને પ્રસન્‍ન રાખવા જરૂરી છે. દીન-દુખીયાની મદદ કરવી તેમને વધારે પસંદ છે. તેઓ સ્‍વાર્થ પ્રિય નથી. તેમનું મન ચંચળ હોવાથી તેમનો વ્યવહાર અનિશ્ચિત હોય છે. તેમણે બીજાની સહાય સમજી વિચારીને કરવી જોઇએ. કારણકે તેમને તેમાં સફળતા ઓછી મળે છે.

દૈનિક જન્માક્ષર

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ...

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો
શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોરી કરનારા બેફામ ...

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ ...

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત
શહેરમાં ખાઉગલી પાસે આવેલા પાઉંભાજીની દુકાનમાં વહેલી સવારે એક કાર ધડાકાભેર દુકાનમાં ધુસી ...

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ...

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા
ગત રોજ પોઈચા ખાતે નર્મદા નદીમાં આઠ લોકો ડૂબી ગયા હોવાની ઘટના બની હતી. જેમાંથી એકનો બચાવ ...

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ...

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ દેશની જાણિતી સહકારી સંસ્થામાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ...

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના ...

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ
સુરતના ડુમસ રોડ પર 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો. મહિલાએ ...

Sita Navami Upay: સીતા નવમીના દિવસે આજે જરૂર કરો આ ઉપાય, ...

Sita Navami Upay: સીતા નવમીના દિવસે આજે જરૂર કરો આ ઉપાય, દામ્પત્ય જીવનમાં આવશે મીઠાશ, ઘરમાં પણ રહેશે સુખ-સમૃદ્ધિ
Sita Navami 2024: 6 મેના રોજ સીતા નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે આ ખાસ ઉપાય ...

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ...

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા ...

આ 4 રાશિના લોકો  હોય છે ખૂબ જ શરમાળ,  વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત
રાશિચક્રમાં એવી 4 રાશિઓ છે જે સ્વભાવે ખૂબ જ શરમાળ માનવામાં આવે છે. આજે અમે તમને આ રાશિઓ ...

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ
આજે તમે વ્યવસાયમાં આયોજનપૂર્વક કામ કરશો. નાના બાળકો તેમના મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ...

Ganga Saptami 2024: આજે ગંગા સપ્તમી, જરૂર કરો આ કામ જલ્દી ...

Ganga Saptami 2024: આજે ગંગા સપ્તમી, જરૂર કરો આ કામ જલ્દી જાગશે તમારુ ભાગ્ય
Ganga Saptami 2024: 14 મે ના રોજ ગંગા સપ્તમી ઉજવાઈ રહી છે. આ દિવસે આ ઉપાયો કરવાથી બધા ...