મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023

મીન - શારીરિક બાંધો

મીન રાશીવાળાઓના હાથ ચપટા હોય છે. અંગુઠો નીચેથી ઉપસેલો અને સુવિકસિત હોય છે. નાની આંગળીની નીચેનો ચંદ્રમાનો ઉભાર પણ સુવિકસિત હોય છે, જે સંવેદનશીલ તથા કલ્પનાશીલતાનો પરિચાયક હોય છે. હથેળી ભરાવદાર હોય છે. આંગળીઓ મોટે ભાગે મોટી હોય છે તથા હાથ કોમળ હોય છે. તેમના કાન, ગળુ, ભુજા અને પગ નીચે તલનું નિશાન અથવા અગ્નિ યા શસ્ત્રથી ઉત્પન્ન થયેલા ચિન્હ હોય છે.

દૈનિક જન્માક્ષર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ વર્ષમાં સોમવારે આવતી રજાઓના દિવસે ...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ વર્ષમાં સોમવારે આવતી રજાઓના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ ...

પેસેન્જરોની નજર ચૂકવી દાગીના ચોરતા ચાર આરોપીઓની કરી ધરપકડ, ...

પેસેન્જરોની નજર ચૂકવી દાગીના ચોરતા ચાર આરોપીઓની કરી ધરપકડ, 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદમાં રીક્ષામાં બેઠેલી મહિલાઓની સોનાના દાગીના ચોરતા 4 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડી ...

દાહોદના ઐતિહાસિક છાબ તળાવનો 117 કરોડના ખર્ચે કાયાકલ્પ, ...

દાહોદના ઐતિહાસિક છાબ તળાવનો 117 કરોડના ખર્ચે કાયાકલ્પ, વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે
સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ...

મુખ્યમંત્રીએ માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજ ખુલ્લો મુક્યો, ...

મુખ્યમંત્રીએ માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજ ખુલ્લો મુક્યો, રોજ 60 હજાર લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ ...

વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર ખાતે 5206 કરોડના ...

વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર ખાતે 5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત ...

26 સપ્ટેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના ...

26 સપ્ટેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર
શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. ...

અનંત ચતુર્દશી વ્રત કથા અને પૂજા વિધિ - આ વ્રત કરવાથી ...

અનંત ચતુર્દશી વ્રત કથા અને પૂજા વિધિ - આ વ્રત કરવાથી સૌભાગ્યની રક્ષા અને સુખ-એશ્વર્ય પ્રાપ્ત થશે
અગ્નિ પુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ...

Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે ...

Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ
Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ, વ્યક્તિને ...

Diwali 2023 upay - દિવાળી પર ધન લક્ષ્મીને બોલાવવા કરો આ 3 ...

Diwali 2023 upay - દિવાળી પર ધન લક્ષ્મીને બોલાવવા કરો આ 3 ખાસ ઉપાય
ઘરની આસપાસ દીવડાઓ પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે. ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર 13 દીવા ...

Pitru Paksha 2023: પિતૃ પક્ષ ક્યારથી થઈ રહ્યા છે શરૂ ? જાણી ...

Pitru Paksha 2023: પિતૃ પક્ષ ક્યારથી થઈ રહ્યા છે શરૂ ? જાણી લો તિથિ પ્રમાણે કયુ શ્રાદ્ધ ક્યારે છે ? પિતૃ પક્ષમાં તિથિનુ શુ છે મહત્વ
પિતૃ પક્ષમાં પિતૃઓને તૃપ્ત કરવાથી પિતૃ દોષ દૂર થાય છે. - પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે ...