બુધવાર, 10 ડિસેમ્બર 2025

કન્યા - સ્‍વાસ્‍થ્ય

કન્‍યા રાશીની વ્‍યક્તિનું શરીર સ્‍થૂળ હોય છે. તેમને અનિયમિત ભોજનથી તેમને પેટને લગતા રોગ થાય છે. ચામડી, કાન, ગળું, નાક, પેટનો વિકાર, મંદાગ્નિ, દાદ, રક્તપિત, પક્ષઘાત, પીઠનું દર્દ વિશેષ થાય છે. સ્‍ત્રીઓના વાળ કાળા હોય છે અને જલ્‍દીથી ટૂટી પણ જાય છે. તેમને માથાના દુખાવાથી આંખ નબળી પડી જાય છે. યાદ શક્તિ ઘટી જાય છે. માનસિક થાકની ખરાબ અસરથી દમ, મોતિયો, લોહીનું દબાણ, ઉધરસ, પેટનો વિકાર વગેરે માંથી એક અવશ્ય હોય છે. તેમણે માનસિક શ્રમની જગ્યાએ શારીરિક શ્રમને વધારે મહત્‍વ આપવું જોઇએ. સંતુલિત ભોજન, ‍વ્‍યાયામ પર ધ્‍યાન આપવું જરૂરી છે. ધુમ્રપાન અને માંસાહારથી બચવું જરૂરી છે અને ફળોનો રસ, તાજી શાકભાજી અને દહીંનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવો જરૂરી છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર ...

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ
દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં ...

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ...

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની  BJP સરકારને તાનાશાહ બતાવી
Arvind Kejriwal Gujarat Visit: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ...

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી ...

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન
India vs South Africa 1st T20 2025: હાર્દિક પંડ્યા અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ...

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો ...

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ
ડુંગળી અને લસણ જેવી સરળ રસોઈ સામગ્રીએ એક દંપતી વચ્ચે એટલો બધો મતભેદ સર્જ્યો કે મામલો ...

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ...