મંગળવાર, 28 નવેમ્બર 2023

કન્યા - વ્‍યક્તિત્‍વ

"કન્‍યા રાશિનો સ્‍વભાવ અત્‍યંત રહસ્‍યમય હોય છે. તેઓ વાત કરવામાં કુશળ હોય છે. પૃથ્‍વી સાથે સંબંધ ધરાવતી આ રાશિ સેવા, સ્‍વાસ્‍થ્ય અને વ્યવસાયથી સંબંધ રાખે છે. તેઓ પોતાની યોજના અને કાર્યમાં સફળ થાય છે. તેઓનો સાથ કાયમી રહેતો નથી. તેમનો વ્‍યવહાર દયાળુ હોય છે. કન્યા રાશિનો પુરૂષ પોતાને સારો સમજે છે, મળેલ ઘનને મહેનત દ્વારા ચૂકવવામાં માને છે, દગા દ્વારા નફરત કરવા વાળો અને હંમેશા સારો વ્‍યવહાર પસંદ કરે છે. તેમના વ્‍યક્તિત્‍વના બે સ્‍વરૂપ હોય છે. તેમનું જીવન અંદરથી અને બહારથી અલગ હોય છે.તેઓ દરેક કાર્ય મનમાનીથી કરે છે. તેઓ સ્‍વાભિમાની હોય છે. નિશ્ચયના પાકા હોય છે. પ્રસિદ્ધ‍િ મેળવવાની ગુપ્ત ઇચ્‍છા રહે છે. કામુક હોય છે. પોતાનામાં વિશ્વાસ રાખનાર સ્‍ત્રી અને ઉન્‍મુક્ત પ્રેમ ગમે છે. તેઓ મિલનસાર, સેવાભાવી હોય છે. તેમને સ્‍વચ્‍છતા ગમે છે. તેમને હરાવવા મુશ્કેલ છે કારણ કે, મુશ્કેલીમાં પણ તેઓ આત્‍મનિયંત્રણ ગુમાવતા નથી. તેમને સમસ્‍યાયુક્ત જીવન પસંદ છે. જ્યારે તેના સંબંધ ખરાબ થાય છે. ત્યારે તેઓ ઉગ્ર રૂપ ધારણ કરે છે. ઘણી વખત તેમાં ગાઢ પ્રેમ સંબંધ પણ ટૂટી જાય છે. ઘરમાં એક વ્‍યક્તિ સાથે તેમને વધારે લગાવ રહે છે."

દૈનિક જન્માક્ષર

જૂનાગઢના દોલતપરામાં માતા-પિતાએ દીપડા સાથે બાથ ભીડી બાળકને ...

જૂનાગઢના દોલતપરામાં માતા-પિતાએ દીપડા સાથે બાથ ભીડી બાળકને બચાવ્યું
ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થતાં માનવ પર હુમલાની ઘટનામાં પણ વધારો થયો છે. ચાર દિવસ ...

સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું ...

સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું
સુરતના પાંડેસરામાંથી પાંચ વર્ષના બાળક સાથે અનૈતિક કૃત્ય કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો ...

ગુજરાતમાં માવઠાથી પાકને થયેલા નુકસાનનો સરવે થયા બાદ સહાય ...

ગુજરાતમાં માવઠાથી પાકને થયેલા નુકસાનનો સરવે થયા બાદ સહાય ચૂકવાશે
ગુજરાતમાં બે દિવસ પહેલા થયેલા માવઠાને કારણે શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકારે ...

અકસ્માતના શ્વાસ થંભાવી દેતા CCTV

અકસ્માતના શ્વાસ થંભાવી દેતા CCTV
ગુજરાતમાં હાઈવે પર ઓવરસ્પીડમાં જતાં વાહનો દ્વારા હિટ એન્ડ રન જેવા અકસ્માતો વધુ પ્રમાણમાં ...

BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવેલા જવાનનું હાર્ટઍટેકથી ...

BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવેલા જવાનનું હાર્ટઍટેકથી મૃત્યુ, અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા
ગુજરાતમાં હાર્ટ એટેકના કેસો વધુ ચિંતાજનક બની રહ્યાં છે. યુવાનો અને વિદ્યાર્થીઓના હૃદય બંધ ...

28 નવેમ્બરનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

28 નવેમ્બરનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

Kaal Bhairav Jayanti 2023 - કાલ ભૈરવ જયંતીના દિવસે જરુર ...

Kaal Bhairav Jayanti 2023 - કાલ ભૈરવ જયંતીના દિવસે જરુર વાંચો આ કથા, જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ
Kaal Bhairav Jayanti 2023 : કાલ ભૈરવ જયંતિ પર, કાલ ભૈરવની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે ...

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

કાળ ભૈરવ ચાલીસા/   Kaal Bhairav Chalisa
ચાલીસા જય જય શ્રી કાલી કે લાલા। જયતિ જયતિ કાશી-કુતવાલા॥ જયતિ બટુક-ભૈરવ ભય ...

દેવ-દિવાળીની પૌરાણિક કથા

દેવ-દિવાળીની પૌરાણિક કથા
Dev-Diwali katha in gujarati- ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયાગક્ષેત્રમાં તપ કરતો હતો. તેણે ...

Kartik Poonam- કાર્તિક પૂનમ પર શું કરવું અને શું ન કરવું.

Kartik Poonam- કાર્તિક પૂનમ પર શું કરવું અને શું ન કરવું.
આ વર્ષે, કાર્તિક પૂર્ણિમા હિન્દુ કેલેન્ડર મુજબ 27 નવેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. પુરાણો ...