ગુરુવાર, 7 ડિસેમ્બર 2023

કન્યા - ભાગ્યશાળી દિવસ

કન્‍યા રાશીનો બુધ સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ બુધવાર છે. આ દિવસ તેને પ્રસન્‍ન રાખે છે. સાથે સાથે શનિવાર અને શુક્રવાર પણ શુભ છે. જે દિવસે ધન રાશીનો ચંદ્ર હોય ત્‍યારે મહત્‍વપૂર્ણ કામનો આરંભ કરવો નહીં.

દૈનિક જન્માક્ષર

સુરતમાં 17 વર્ષીય સગીર 10મા માળેથી નીચે પટકાતા મોત, પરિવારે ...

સુરતમાં 17 વર્ષીય સગીર 10મા માળેથી નીચે પટકાતા મોત, પરિવારે અંગદાનનો નિર્ણય લીધો
સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલા નંદનવન એપાર્ટમેન્ટના 10માં માળેથી ગરોડિયા પરિવારનો ...

અમદાવાદમાં યોજાશે ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, ...

અમદાવાદમાં યોજાશે ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, જાપાનના નિર્દેશક પણ જોડાશે
અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની 5મી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ ...

સુરતમાં રોગચાળો વકર્યો, એક મહિનાની બાળકીનું સારવાર દરમિયાન ...

સુરતમાં રોગચાળો વકર્યો, એક મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત
સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં એક મહિનાની બાળકીનું ...

GPSCની જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં લેવાનાર ચાર પરીક્ષા મોકૂફ

GPSCની જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં લેવાનાર ચાર પરીક્ષા મોકૂફ
ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે મહત્વની વિગતો જાહેર કરવામાં ...

રાજકોટના 100થી વધુ મંદિરોમાં પોસ્ટરો લગાવ્યા, શ્રધ્ધાળુઓ ...

રાજકોટના 100થી વધુ મંદિરોમાં પોસ્ટરો લગાવ્યા, શ્રધ્ધાળુઓ ટુંકા વસ્ત્રો પહેરીને આવશો તો પ્રવેશ નહીં મળે
ગુજરાતમાં કેટલાક સમયથી સોમનાથ અને દ્વારકા જેવા મંદિરોમાં ટુંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં ...

7 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખુલશે ...

7 ડિસેમ્બરનું રાશિફળ - આજે  આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર, ધન-ધાન્યનો થશે વરસાદ
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્લાન બનાવશો, આ પ્લાન ...

Niti Niyam - શાસ્ત્રોમાં આ લોકોના ચરણ સ્પર્શને પાપ ...

Niti Niyam -  શાસ્ત્રોમાં આ લોકોના ચરણ સ્પર્શને પાપ માનવામાં આવે છે.
Page Padvana Niyam - પગને સ્પર્શ કરવાની પરંપરાને આદરની અભિવ્યક્તિ તરીકે જોવામાં આવે છે. ...

6 ડિસેમ્બરનુ રાશિફળ - આ રાશિ માટે આજનો દિવસ લકી

6 ડિસેમ્બરનુ રાશિફળ - આ રાશિ માટે આજનો દિવસ લકી
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમારા ...

Kaal Bhairav Jayanti 2023: આજે આ શુભ મુહૂર્તમાં કાલ ભૈરવ ...

Kaal Bhairav Jayanti 2023: આજે આ શુભ મુહૂર્તમાં કાલ ભૈરવ જયંતીની પૂજા કરો, તમને દરેક ભય અને પરેશાનીમાંથી મુક્તિ મળશે.
Kaal Bhairav Jayanti 2023: આજે એટલે કે મંગળવારે કાલ ભૈરવ જયંતિ મનાવવામાં આવી રહી છે. ...

5 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશખબર

5 ડિસેમ્બરનું રાશિફળ -  આજે આ રાશિના જાતકોને મળશે ખુશખબર
આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમને લોકો તરફથી મદદ મળતી રહેશે, જેના કારણે તમે ...