મંગળવાર, 29 નવેમ્બર 2022

Select Date


મેષ
ખાનપાનમાં ગડબડીથી પેટમાં તકલીફ થઈ શકે છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. ઋતુ પ્રમાણે આહાર લેવો. વિશેષ યાત્રાનો યોગ છે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે.
રાશિચક્રના અનુમાનો

વૃષભ
નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો.
રાશિચક્રના અનુમાનો

મિથુન
દૈનિક વ્‍યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી ચિંતનનો યોગ. તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે.
રાશિચક્રના અનુમાનો

કર્ક
ભાગ્‍યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્‍યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું. મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
રાશિચક્રના અનુમાનો

સિંહ
ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. વિવાદિત વ્‍યાપારિક કાર્યોમાં આર્થિક લાભનાં નવા સ્ત્રોત તરફ વિચાર-વિમર્શનો યોગ. પ્રિય વ્‍યક્‍તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્‍ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે. કોઈ વ્‍યક્‍તિગત સમસ્‍યા ઉભી થઈ શકે છે.
રાશિચક્રના અનુમાનો

કન્યા
નવા આર્થિક સ્ત્રોતો પર કાર્ય થશે. વ્‍યાપારિક ભાગીદારીથી લાભ પ્રાપ્ત થશે. વ્‍યાપારમાં નાણાંકીય મુશ્‍કેલીઓનો યોગ. બૌદ્ધિક હેરાનગતિ શક્‍ય. મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ.
રાશિચક્રના અનુમાનો

તુલા
ધૈર્યથી વ્‍યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.
રાશિચક્રના અનુમાનો

વૃશ્ચિક
નાણાંકીય કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મનોરંજન, સંતાન સંબંધી કાર્યોમાં ધન ખર્ચ થશે. શિક્ષણ સંબંધી કાર્યોમાં ગહન શોધ થશે. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે.
રાશિચક્રના અનુમાનો

ધન
શુભ માંગલિક કાર્યનો યોગ. પૈતૃક આર્થિક સ્‍થિતિમાં લાભનો યોગ. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું. આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ.
રાશિચક્રના અનુમાનો

મકર
વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાનો યોગ. આધ્‍યાત્‍મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ. માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ. જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા મળશે.
રાશિચક્રના અનુમાનો

કુંભ
શિક્ષા, મિત્રવર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન, વાહન પરિવર્તન સંબંધી ભાગ્‍યવર્ધક કાર્યોમાં યાત્રા વેગેરેનો યોગ. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે.
રાશિચક્રના અનુમાનો

મીન
આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ, શોધપૂર્ણ કાર્યોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.
રાશિચક્રના અનુમાનો
 

દૈનિક જન્માક્ષર

લિંબાયતમાં 1.20 લાખ મરાઠી વોટોના મુકાબલે 90 હજાર મુસ્લિમ ...

લિંબાયતમાં 1.20 લાખ મરાઠી વોટોના મુકાબલે 90 હજાર મુસ્લિમ વોટ પલટી શકે છે પરિણામ
ભાજપનો ગઢ ગણાતી લિંબાયત વિધાનસભામાં મોટાભાગના મતદારો મરાઠી સમુદાયના છે, આ વખતે પણ ભાજપે ...

Abdasa Vidhansabha Seat - કચ્છમાં AAPને ઝટકો: અબડાસા બેઠકના ...

Abdasa Vidhansabha Seat - કચ્છમાં AAPને ઝટકો: અબડાસા બેઠકના ઉમેદવારે BJPના સમર્થનનું કર્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 3 દિવસ બાકી છે છતાં પક્ષપલટો યથાવત છે. વિધાનસભા ...

ભાજપના દિગ્ગજ નેતાએ કોંગ્રેસના ઉમેદવાર માટે કર્યો પ્રચાર, ...

ભાજપના દિગ્ગજ નેતાએ કોંગ્રેસના ઉમેદવાર માટે કર્યો પ્રચાર, નવા જૂનીના એંધાણ
વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ...

ગુજરાત ચૂંટણી વચ્ચે ખરાબ સમાચાર, 2 CRPF જવાન શહીદ, 2 ઘાયલ, ...

ગુજરાત ચૂંટણી વચ્ચે ખરાબ સમાચાર, 2 CRPF જવાન શહીદ, 2 ઘાયલ, જાણો કોણે કર્યું ફાયરિંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે શનિવારે મોડી સાંજે પોરબંદરમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા ...

ઓવૈસીએ અમિત શાહના '2002નાં રમખાણો. નિવેદન પર આપ્યો જવાબ

ઓવૈસીએ અમિત શાહના '2002નાં રમખાણો. નિવેદન પર આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે 2002નાં ...

Vivah Panchami: ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠ ...

Vivah Panchami: ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠ છે વિવાહ પંચમી, શા માટે નથી કરતા આ દિવસે લગ્ન
Vivah Panchami Shubh Muhura: માર્ગશીર્ષના શુક્લ પક્ષની પંચમી તિથિને વિવાહ પંચમી ઉજવાય છે. ...

28 નવેમ્બરનું રાશિફળ - આજે આ જાતકોનાં ઘરમાં શુભ પ્રસંગનું ...

28 નવેમ્બરનું રાશિફળ - આજે આ જાતકોનાં ઘરમાં શુભ પ્રસંગનું આયોજન થશે
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો ...

Vivah Panchami 2022: જાણો આ દિવસની તિથિ, મહત્વ અને પૂજા ...

Vivah Panchami 2022: જાણો આ દિવસની તિથિ, મહત્વ અને પૂજા વિધિ વિશે
વિવાહ પંચમી 2022 - આ હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે ભગવાન રામ અને માતા ...

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે ...

Weekly Astrology-  અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ...28 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી
મેષ- . આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. ...

Vivah Panchami 2022- નામ "વિવાહ પંચમી" પણ આ દિવસે લગ્ન કરવુ ...

Vivah Panchami 2022- નામ
Vivah Panchami 2022- હિંદુ ધર્મમાં વિવાહ પંચમીને ખૂબ મહત્વપૂર્ણ તિથિ ગણાય છે. વિવાહને ...