Astro Faladesh

શનિવાર, 21 ફેબ્રુઆરી 2026

મેષ - વ્‍યક્તિત્‍વ

મેષ રાશીની વ્‍યક્તિનું વ્‍યક્તિત્‍વ સ્‍પષ્‍ટતા વાદી, સરળ, અને નેતૃત્‍વની ભાવનાનું હોય છે. ક્યારેય તેઓ આપત્તિમાં આવે તો તે ક્ષણિક હોય છે. મેષ રાશીનું વ્‍યક્તિત્‍વ મુશ્‍કેલીઓને પાર કરીને અશક્યને શક્ય કરે છે. તેમનો સ્‍વભાવ ઉદાર હોય છે. મેષનો સ્‍વામી ગ્રહ મંગળ છે તેમાં અગ્નિ તત્‍વ વધારે હોય છે. આ કારણે તે ઉત્‍તેજનાની સાથે જલ્‍દીથી કામ કરવા વાળા હોય છે. તેઓ પોતાનું કાર્ય, મુશ્કેલીઓ કે અડચણો હોવા છતાં પૂર્ણ કરે છે. અને તે સ્‍વતંત્ર વિચારના, સ્‍વતંત્ર નિશ્‍ચયના અને મૌલીકતાના સમર્થક હોય છે. પોતાના લક્ષ્‍ય તરફ સફળતાથી પગલા ભરે છે, પરંતુ પરિસ્‍િથતિના કારણે ઘણી વખત જરૂરત કરતા વધારે ગભરાઇ જાય છે. તેઓ પોતાને દોષી સમજે છે. થોડા સમય પછી હિમતથી કામ કરીને મનના પસ્‍તાવાને દૂર કરી વિજય મેળવી આગળ વધે છે. મેષ રાશીની વ્‍યક્તિ પ્રેમાળ હોય છે. સ્‍વાર્થી પ્રત્‍યે તેને નફરત રહે છે. તેઓને બધા તરફથી પ્રેમ અને આદર મળે છે. આ વ્‍યક્તિનું મગજ અત્‍યંત તેજ હોય છે. તેઓ કોઇ વાતને મૂળથી તુરંત પકડી લે છે. લગભગ પરિણામનું અનુમાન મેળવી લે છે. તેઓમાં પોતાના સહયોગી પાસેથી કામ લેવાની આવડત હોય છે. નેતૃત્‍વ શક્તિના કારણે બધાજ સાથી અને સહયોગીનું સમર્થન મેળવે છે અને તેની ઇચ્‍છાઓને બધા માન આપે છે. તેઓ દરેક સમયે સજાગ રહે છે. દરેક કામમાં સતર્કતા પર તેમનું ધ્યાન રહે છે. દરેક નિર્ણય સાવધાનીથી લે છે. તેમાં મોડુ થાય તો દુખી નથી થતા અને બીજાની નિંદાની તરફ ધ્યાન નથી આપતા. ઘણી વખત તેઓ નઇચ્‍છેલી વ્‍યક્તિના સંપર્કમાં આવી જાય છે. જેમાં ઘણી વખત ફસાઇ જાય છે. આવી સ્‍િથતિમાં સાવધાની અને સમજદારી નો ઉપયોગ ન કરવાથી નુકશાન થઇ શકે છે. આ વ્‍યક્તિ જિદ્દી સ્‍વભાવના હોય છે. જ્યારે મોટું નુકશાન થાય ત્‍યાં સુધી પોતાની ભુલ નો સ્‍વીકાર કરતા નથી. આ રાશીમાં સૂર્ય બળવાનો હોય છે. ગુરૂ આ રાશ‍િમાં સ્‍િથર હોય તો શુભ ફળ મળે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

વલસાડમાં મોટી દુર્ઘટના : કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, ...

વલસાડમાં મોટી દુર્ઘટના :  કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 7 લોકોના મોત
વલસાડમાં કાળમુખો અકસ્માત: કપરાડા-નાનાપોન્ડા હાઈવે પર ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક ટક્કર, એક જ ...

સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ...

સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ફિક્સ પગારનો અનુભવ પણ માન્ય ગણાશે
રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર અને અન્ય ઉચ્ચ હોદ્દાઓની ભરતી ...

ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન - આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા ...

ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન -  આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા માટે તમારે આ 10 ટિપ્સ જરૂર જાણવી જોઈએ
એક સફળ ખેડૂત બનવુ ખેડૂતોનુ સૌથી મોટુ સપનુ હોય છે. ભલે યુવાન હોય કે વડીલ દરેક કોઈ સફળ ...

AI સમિટમાં યુવા કોંગ્રેસનો ટોપલેસ વિરોધ, ભાજપે તેને ...

AI સમિટમાં યુવા કોંગ્રેસનો ટોપલેસ વિરોધ, ભાજપે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટના પાંચમા અને અંતિમ દિવસે, ભારતીય યુવા કોંગ્રેસે ભારત મંડપમમાં ...

વરરાજાના પક્ષને કૂતરાને લાકડીથી માર્યો તો, કન્યાએ લગ્ન ...

વરરાજાના પક્ષને કૂતરાને લાકડીથી માર્યો તો, કન્યાએ લગ્ન કરવાની ના પાડી
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક લગ્ન સમારોહમાં એક પાલતુ કૂતરાને લઈને ઝઘડો થયો ત્યારે ...