Astro Faladesh

મીન - આર્થિક પક્ષ

મીન રાશીના જાતક ધનનો પુષ્કળ સંગ્રહ કરે છે પરંતુ ખોટા ખર્ચાઓ, લૉટરી, સટ્ટો, મિત્રો અને સંબંધીઓના કારણે તેનો વ્યય પણ ઘણો થાય છે. જો કે, જીવનપર્યંત તેમને ધનની ખોટ વર્તાતી નથી. જરૂર પડ્યે તેમને સરળતાથી લક્ષ્મી મળી જાય છે. ધન તેઓ માટે સાધન છે સિદ્ધિ નહી. મીન રાશીવાળાઓ ખર્ચ કરવામાં કદી પણ પાછળ વળીને જોતા નથી. જેના કારણે ક્યારેક આર્થિક કષ્ટનો પણ સામનો કરવો પડે છે. આર્થિક બાબતોમાં તેમને વાર વાર ચડતી પડતીનો સામનો કરવો પડે છે પરંતુ દરેક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે અમિત શાહ કોલકાતા ...

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે અમિત શાહ કોલકાતા પહોંચ્યા. વાવાઝોડાને કારણે તેમના વિમાનનું ઉતરાણ બે કલાક મોડું થયું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. તેઓ ગઈકાલે મોડી રાત્રે કોલકાતા ...

ચૂંટણી જીતવા ભાજપનો માસ્ટરપ્લાન: મીડિયા ટીમની જાહેરાત

ચૂંટણી જીતવા ભાજપનો માસ્ટરપ્લાન: મીડિયા ટીમની જાહેરાત
ગુજરાતની 15 મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 393 સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે ભાજપ હવે ...

નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ, પૂર્વ ...

નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ, પૂર્વ ગૃહ મંત્રી પણ થયા અરેસ્ટ, જાણો શું છે મામલો
નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી છે. નેપાળ પોલીસે તેમને ...

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ પડશે, IMD એ ચેતવણી જારી ...

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ પડશે, IMD એ ચેતવણી જારી કરી
માર્ચના છેલ્લા અઠવાડિયામાં ફરી એકવાર વરસાદ લોકોને મુશ્કેલીમાં મુકે તેવી શક્યતા છે. IMD ...

'પરિણીત પુરુષ માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી...', ...

'પરિણીત પુરુષ માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી...', અલ્હાબાદ હાઇકોર્ટનો મોટો નિર્ણય
અલ્હાબાદ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ...