0
ઉદ્ધવ ઠાકરેની સફર : 'મોટા ભાઈ'થી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બનવા સુધી
બુધવાર,નવેમ્બર 27, 2019
0
1
હબીબ જાલિબ તેમની કલમની તાકાત વડે વંચિતોના અવાજ બનીને પાકિસ્તાનના શાસકોને આજીવન શબ્દોના ચાબખા મારતા રહ્યા. આજના જમાનામાં આ શેર શિવસેનાના નેતા સંજય રાઉતે અગાઉ ટ્વિટર પર શૅર કર્યો છે.
1
2
મહારાષ્ટ્રનું રાજકારણ દિવસે દિવસે બદલાઈ રહ્યું છે. આ ઊથલપાથલમાં એક શખ્સ જેણે સૌથી વધુ ચોંકાવ્યા છે અને એ છે અજિત પવાર.
દેવેન્દ્ર ફડણવીસે જે પત્રકારપરિષદમાં રાજીનામું આપવાની વાત કરી એમાં તેમને પૂછવામાં આવ્યું કે 'શું અજિત પવારે ભાજપ સાથે રમત રમી
2
3
વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (1935)ને હટાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો.
3
4
વર્ષ 2008માં મુંબઈમાં ચરમપંથીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 166 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયાં હતાં.
4
5
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી અને અજિત પવારને ઉપમુખ્ય મંત્રી પદના શપથ અપાવવાની રીતને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપે તેવી શક્યતા છે. આ અંગે રવિવારના રોજ શરૂ થયેલી સુનાવણી સોમવારના રોજ પણ ચાલુ રહી હતી ...
5
6
દૂધ આપણાં હાડકાંને મજબૂત કરે છે કે નબળાં?
6
7
ફ્રાન્સનાં જુદાં-જુદાં શહેરોમાં યુવતીઓ અને મહિલાઓ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઊતરી છે.
તેઓ ફ્રેંચ શહેરોમાં મહિલાઓની હત્યા તેમજ અન્ય જાતીય હિંસાનો વિરોધ કરી રહી છે. તેમનો આરોપ છે કે અધિકારીઓ આંખે પાટા બાંધીને આ સમસ્યાને જોઈ રહ્યા છે.
7
8
ગુજરાતની 'સંસ્કારી નગરી' તરીકે વિખ્યાત વડોદરામાં મુસ્લિમ પરિવારને ઘર લેવું અઘરું પડી રહ્યું છે. શહેરના વાસણા વિસ્તારમાં સોસાયટીમાં ઘરના હિંદુ માલિકે મુસ્લિમને ઘર વેચવા તૈયાર થયા, પરંતુ સોસાયટીના અન્ય માલિકોના વિરોધને કારણે તેમણે સોદો રદ કરવો પડ્યો ...
8
9
મહારાષ્ટ્રમાં સત્તાનું કોકડું રવિવારે પણ ગૂંચવાયેલું રહ્યું છે. દિગ્ગજ એનસીપી નેતાઓ શરદ પવાર અને અજિત પવાર સામસામે આવી ગયા છે.
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર મામલે કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેના આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જેની ઉપર ...
9
10
વર્ષ 1996-97 રાજ ઠાકરે બૅડમિન્ટન રમવા માટે દાદરમાં એક જગ્યાએ જતા. તેમણે બાદમાં 'દાદુ' એટલે 'મોટા ભાઈ' ઉદ્ધવ ઠાકરેને પણ સાથે રમવા આવવા કહેલું. બૅડમિન્ટનની પ્રૅક્ટિસ કરતી વખતે એક વાર ઉદ્ધવ ઠાકરે પડી ગયા હતા. રાજ ઠાકરે અને તેમના કેટલાક મિત્ર હસી પડ્યા ...
10
11
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસ પાસે મુખ્ય મંત્રી અને અજિત પવાર પાસે ઉપમુખ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
11
12
મહારાષ્ટ્રમાં રાતોરાત દેશના રાજકારણની સૌથી મોટી ઊથલપાથલ થઈ ગઈ. શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી તરીકે અને એનસીપીના અજિત પવારને ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લેવડાવ્યા.
12
13
મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કૉંગ્રેસના ગઠબંધનની ચર્ચા વચ્ચે શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે અને અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. ફડણવીસ અને અજિત પવારની શપથવિધિ સાથે એક મહિનાથી ગૂંચવાયેલી મહારાષ્ટ્રની રાજનીતિનું ચિત્ર ...
13
14
શુક્રવાર,નવેમ્બર 22, 2019
દક્ષિણ ભારતના વિવાદિત ધર્મગુરુ અને સેક્સ સીડીને કારણે એક સમયે વિવાદમાં આવેલા સ્વામી નિત્યાનંદની સંસ્થા ફરી વિવાદમાં આવી છે. સ્વયંભૂ બાબા નિત્યાનંદ સામે બે છોકરીઓને ગુજરાતમાં આવેલી તેમની સંસ્થામાં અપહરણ કરીને બંધક બનાવવા મામલે ગુનો નોંધાયો છે.
14
15
ભારત એવો દેશ છે જ્યાં મોબાઇલ ડેટાના દર દુનિયામાં સૌથી ઓછા છે. અહીં ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા કરતાં પણ ઓછી કિંમતે મોબાઇલ ડેટા મળે છે.
15
16
આ જ વર્ષે મે મહિનામાં મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું હતું. અરવિંદ સુબ્રમણ્યમ જાણીતા અર્થશાસ્ત્રી છે.
16
17
ગુજરાતના બનાસકાંઠામાં એક મહિલાના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યા બાદ તેમની સાથે તેમના જ સમુદાયના આગેવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
17
18
મહારાષ્ટ્રમાં સરકારને લઈને હજુ પણ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. શિવસેનાના નેતૃત્વમાં સરકાર રચવા માટે કૉંગ્રેસ અને એનસીપીએ હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. સરકારને લઈને ચાલી રહેલી ચહલપહલ વચ્ચે 'જમિયત ઉલેમા-એ-હિંદ'નો એક પત્ર વાઇરલ થયો છે, જેમાં ...
18
19
Airtel, Vodafone-આઇડિયા બાદ હવે રિલાયન્સ જિયોએ પણ મોબાઇલ સેવાના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
19