0
Top News: ચંદ્રયાન-2 : ભારતનું મૂન મિશન આજે બપોરે લૉન્ચ થશે
સોમવાર,જુલાઈ 22, 2019
0
1
ત્રણ બહુ સરળતાથી અને સસ્તી મળતી વસ્તુઓ એવી છે જે બાળકોનું કુપોષણ ઝડપથી દૂર કરી શકે છે.
અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ ત્રણ વસ્તુઓ છે-મગફળી, ચણા અને કેળાં.
1
2
20 વર્ષ પહેલાં કારગીલની પર્વતમાળા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ થઈ હતી. પાકિસ્તાની સૈનિકોએ કારગીલના ઊંચા પહાડો પર ઘૂસણખોરી કરીને પોતાની છાવણીઓ બનાવી દીધી તે પછી આ લડાઈ થઈ હતી
2
3
3 જુલાઈ, 1999ના રોજ ટાઇગર હિલ પર બરફ પડી રહ્યો હતો. રાત્રે સાડા નવ વાગ્યે ઑપ્સ રૂમમાં ફોનની ઘંટી વાગી. ઑપરેટરે કહ્યું કે કોર કમાન્ડર જનરલ કિશન પાલ મેજર જનરલ મોહિન્દર પુરી સાથે તાત્કાલિક વાત કરવા માગે છે.
3
4
બનાસકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સમાજે નિયમ બનાવ્યો છે કે છોકરી સમાજને 'નીચું ભળાવશે' તો માતાપિતાએ દંડ ચૂકવવાનો રહેશે. જોકે, કલેક્ટર કાર્યાલય કહે છે કે અમારી પાસે આવી કોઈ વિગત નથી. બનાસકાંઠામાં 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે નિયમ ઠરાવ્યો છે કે "જે કોઈ ...
4
5
ભારતમાં હાલ બિહાર, અસમ અને અન્ય રાજ્યોમાં ભારે પૂરની સ્થિતિ છે, જેમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. આ પૂરની સ્થિતિ હંમેશાં નેપાળ અને ભારત વચ્ચે તણાવ ઊભો કરે છે. જ્યારે જળ સંસાધનની વાત આવે ત્યારે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ જોવા મળે ...
5
6
"લગભગ આઠ મહિના પહેલાં મારી જિંદગી બદલાઈ હતી હતી. એ સમયે મેં પહેલી વાર ડ્રગ્સ લીધું હતું. મારા મિત્રોએ કહ્યું કે ડ્રગ્સ લેવાથી હું સાવ બદલાઈ જઈશ અને ઉત્સાહનો સંચાર થશે, આથી મેં ડ્રગ્સ લીધું હતું, પરંતુ મેં જ્યારે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું તો તેનાથી ...
6
7
આગામી અઠવાડિયાઓમાં પનામાની ઍવૉર્ડ વિજેતા કૉફીની બોલી લાગશે ત્યારે સૌની નજર એના પર હશે કે કેટલો ઊંચો ભાવ બોલાયો. ગયા વર્ષે યોજાયેલી લીલામીમાં રેકર્ડ સર્જાયો હતો. કૉફીના ઉમદા દાણાનો ભાવ એક પાઉન્ડ (454 ગ્રામ)ના 803 ડૉલર ઉપજ્યા હતા. કૉફીની આ જાતનું નામ ...
7
8
હાલના મહિનાઓમાં ભારતમાં રોજગારી મેળવતી મહિલાઓ અને તેમના માસિકસ્રાવની બાબતમાં બે બહુ ચિંતાજનક સમાચારો આવ્યા છે. ભારતમાં માસિકસ્ત્રાવ વિશે પહેલેથી જ અયોગ્ય અભિગમ રહ્યો છે. માસિકમાં આવેલી સ્ત્રીને અપવિત્ર ગણીને તેને બધા જ સામાજિક અને ધાર્મિક ...
8
9
વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલૅન્ડ સેમિફાઇનલમાં ટકરાયા હતા, જેમાં ભારતનો 18 રને પરાજ્ય થયો છે. હાર સાથે ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં મંગળવારે મૅચ યોજાઈ હતી. ન્યૂઝીલૅન્ડની ટીમ ટૉસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો ...
9
10
વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં રમવા માટે રવાના થઈ, ત્યારથી તેને ટાઇટલ માટે ફેવરિટ માનવામાં આવે છે. હવે ચૅમ્પિયન બનવા માટે ભારતે બે મૅચ જીતવી જરૂરી છે.
આ ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડ સામેની એક મૅચને બાદ કરતાં બાકીની તમામ ...
10
11
આર્થિક સર્વેક્ષણ 2018-19નો મૂળ સંદેશ બજેટનું પણ મુખ્ય વાક્ય બની ગયું અને હવે મોદી 2.0ના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આર્થિક રણનીતિનું પણ. જોકે આ કોઈ પહેલી વાર નથી, જ્યારે આર્થિક સર્વેક્ષણનું મુખ્ય વાક્ય સામાન્ય બજેટમાં મુખ્ય હોય. યાદ કરો 'જૈમ'ને. ...
11
12
રોહિત શર્માની વિક્રમી સદી અને લોકેશ રાહુલે પણ સદી ફટકારતાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની અંતિમ લીગમાં ભારતે શનિવારે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને સાત વિકેટથી કચડી નાખ્યું હતું.
આ સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં મોખરે આવી ગયું હતું.
12
13
ઇકૉનૉમિક સરવેમાં 2025 સુધી દેશને પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં ઇકૉનૉમિક સરવે જાહેર કરી દેશની નાણાકીય સ્થિતિની દશા અને દિશાની માહિતી આપી.
13
14
ઇંગ્લૅન્ડમાં યોજાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ચારમાંથી ત્રણ ટીમો સેમિફાઇનલ માટે ક્વૉલિફાઈ થઈ ગઈ છે, જ્યારે ચોથી ટીમ ન્યૂઝીલૅન્ડ દરવાજે ઊભી છે. સેમિફાઇનલ માટે ક્વૉલિફાઇ થનાર સૌથી પહેલી ટીમ હતી ...
14
15
લંડનની રૉયલ કોર્ટ્સ ઑફ જસ્ટિસે વિજય માલ્યાને તેના પ્રત્યર્પણ આદેશ વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી છે. આનો મતલબ એવો છે કે આ સમગ્ર કેસની ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે.
15
16
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ અનુસાર, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી યોગ્ય નિર્ણય કરે તે અંગે કૉંગ્રેસે કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખી છે.
16
17
અમેરિકાની સેનેટે ભારત સંબંધિત કાયદાકીય જોગવાઈને મંજૂર આપી દીધી છે, જેનાં પગલે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધુ સુગમ બનશે. ભારત સિવાય ઇઝરાયલ અને દક્ષિણ કોરિયાને આ પ્રકારની છૂટ મળેલી છે.
17
18
બાંગ્લાદેશ સામે કપ્તાન કોહલી 26 રન બનાવીને આઉટ થયા, ધોની 35 રનમં આઉટ થઈ ગયા, હાર્દિક પંડ્યા શૂન્ય પર આઉટ થઈ ગયા. આ જ મૅચમાં ભારતના ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્માએ સદી ફટકારી, તેમણે 92 બૉલમાં 104 રન ફટકાર્યા હતા.
18
19
ગત સપ્તાહે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે પછાતવર્ગ હેઠળ આવતી 17 જ્ઞાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ સંબંધિત આદેશો આપી દેવાયા હતા. આ મુદ્દે રાજ્ય તથા કેન્દ્ર સરકાર સામે-સામે આવી ગયા છે. મંગળવારે આ અંગે રાજ્યસભામાં ચર્ચા પણ ...
19