બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (12:17 IST)

અમદાવાદને મળ્યું નવું નજરાણું- સમગ્ર ગુજરાતમાં એર ચાર્ટર સર્વિસ

અમદાવાદ (Ahmedabad)માં 1 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમથી હેલિકોપ્ટર જોય રાઈડનો પ્રારંભ કરાવનાર કંપની એરોટ્રાન્સ દ્વારા તેમની સેવાઓનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. એરોટ્રાંસએ એક ખાનગી કંપની છે. જે સમગ્ર ગુજરાતમાં એર ચાર્ટર સર્વિસ પૂરી પાડે છે. 
 
એરોટ્રાન્સ દ્વારા માર્ચ 2022થી હવે સાયન્સ સિટી (Science City) ખાતેથી હેલિકોપ્ટર જોયરાઈડ (Helicopter Joyride) સેવા શરૂ કરવામાં આવશે.