રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 જૂન 2019 (16:09 IST)

MLA આકાશ વિજયવર્ગીયના હાથે શિકાર થયા ઑફિસર ICU માં ભર્તી

ઈંદોર મધ્યપ્રદેશના ઈંદોરમાં ભાજપા વિધાયક આકાશા વિજયવર્ગીય દ્વારા નગર નિગમ અધિકારીની પિટાઈ પછી ઉભેલો વિવાદ સતત ગહરાઈ રહ્યુ છે. બુધવારે પોલીસએ આકાસને ગિરફતાર કરી લીધું હતુ. તાજેતરમાં તે જેલમાં બંદ છે. આ વચ્ચે ખબર આવી છે કે આકાશ વિજયવર્ગીયએ જે નગર નિગમના અધિકારીની પિટાઈ કરી હતી તેની તબીયત લથડાઈ છે. જે પછી અધિકારીને આઈસીયૂમાં ભરતી કરાવ્યું છે.